પાક સુકાતા ખેડૂતો પરેશાન | TO THE TOPIC | B INDIA
Buletin India Live
0:00 / 0:00
પાક સુકાતા ખેડૂતો પરેશાન | TO THE TOPIC | B INDIA
1 344 просмотра · Трансляция закончилась 4 дня назад
Buletin India Live
53,5 тыс. подписчиков
1 344 просмотра · Трансляция закончилась 4 дня назад
પાક સુકાતા ખેડૂતો પરેશાન | TO THE TOPIC | B INDIA
.
પંચમહાલમાં ખેડૂતો પર કુદરતી પ્રકોપનો માર
શહેરામાં ડાંગરના પાક પર ‘ચૂસીયા’નો કહેર
65%થી વધુ વાવેતર વિસ્તારમાં ‘ચૂસીયા’નો ઉપદ્રવ
લીલોછમ ડાંગરનો પાક પીળો પડી સુકાવા લાગ્યો
ડાંગરના પાકમાં રોગ ફેલાતા ખેડૂતો ચિંતિત
મોરવા ગામમાં ડાંગરમાં ‘ચૂસીયા’નો આક્રમક ઉપદ્રવ
પોયડા ગામમાં પણ ડાંગરના પાકને રોગનો માર
ભુરખલમાં ડાંગરનો પાક સુકાઈ જતા ખેડૂતો પરેશાન
ગોકળપુરામાં ‘ચૂસીયા’ના ઉપદ્રવથી ખેડૂતોની મુશ્કેલી વધી
પાક સુકાવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
ડાંગરના પાકમાં રોગથી ખેડૂતો ભારે આર્થિક સંકટમાં
ખેડૂતોએ ધારાસભ્ય સમક્ષ ઠાલવી પોતાની વ્યથા
ખેડૂતોની વ્યથા સાંભળી ધારાસભ્ય જેઠાભાઈ આહીર સક્રિય
ખેતીવાડી અધિકારીને તાત્કાલિક કાર્યવાહી માટે પત્ર
‘ચૂસીયા’ના ઉપદ્રવ સામે ત્વરિત પગલાંની માંગ
પરંપરાગત છંટકાવને બદલે ડ્રોનથી દવા છંટકાવનું સૂચન
ડ્રોનથી ઝડપી અને અસરકારક દવા છંટકાવની માંગ
ડ્રોન છંટકાવનો ખર્ચ ખેડૂતો માટે બન્યો પડકાર
#PanchmahalNews #ShehraFarmers #CropFailure #DangarCrop #GujaratFarmers #AgricultureCrisis #PanchmahalFarmers #MorvaNews #DroneSpraying #JethabhaiAhir #B_India #GujaratiNews #CropDisease #FarmersPlight #RuralGujarat #AgriculturalUpdate #PestInfestation #KhedutSamachar #InformedNews #GujaratUpdate
અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને
અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ .
..................................................................................................................
Follow us on
WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r...
WEBSITE : https://bindia.co/
INSTAGRAM : / bindia.in
FACEBOOK : https://www.facebook.com/
X : https://x.com/bindia276
following other videos:-
1.જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત
• જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત | #suratsamachar
2.હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ
• હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચી...
3. F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
• F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
................................................................................................................................