Перейти к содержимому

લખેલું છે 👇🏻🌷 મીઠી મીઠી કાના તારી મોરલી રે વાગી.... ભજન

કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)

0:00 / 0:00

લખેલું છે 👇🏻🌷 મીઠી મીઠી કાના તારી મોરલી રે વાગી.... ભજન

108 просмотров · 1 час назад
કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)
8,54 тыс. подписчиков
108 просмотров · 1 час назад
અમારા મંડળના ભજન ગમે તો અમારી ચેનલને 🌷 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો 🙏🏻🙏🏻🌷 ----------ભજન----- મીઠી મીઠી કાના તારી મોરલી રે વાગી મીઠી મીઠી કાના તારી મોરલી રે વાગી ભૂલી હું તો ભાન ને શાન રે તારી મોરલી રે વાગી ધીમે ધીમે કાના તારી મોરલી વગાડજે પાડોશી જોજે જાગી જાયના તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના... દેરાણી જેઠાણી તો મોં મચકોડે જેઠજી ભોરો ભગવાન રે તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના... રાસે રમવા જાઉં તો સાસુજી ખીજાય છે ઓછી નણંદલ મહેણાં બોલે રે તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના... એક એક ગોપીને એક એક કાન છે રાસ રમાડે ભગવાન રે તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના.. શરદ પૂનમની રળિયામણી રાતે અમને રમાડ્યા રાસ રે તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના... મીઠી મીઠી કાના તારી મોરલી વગાડજે કાનુડાએ ઝાલ્યો મારો હાથ રે તારી મોરલી રે વાગી -- મીઠી મીઠી કાના..... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #like #share #subscribe#bhajan #KrishnaMandal#GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe #RadheKrishna#KrishnaHari#bolRadhekrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #Krishnamandal #vasai #dhabhla#jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujratibhajan #bhajangujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2026 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #like #share #subscribe#bhajan#KrishnaMandal #GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhaktઓi #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe