હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી.. ધૂન નીચે લખેલ છે.🙏🌹🌿🙏# youtube video # trending video # viral
create by JADEJA BAISA
0:00 / 0:00
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી.. ધૂન નીચે લખેલ છે.🙏🌹🌿🙏# youtube video # trending video # viral
73 просмотра · 2 недели назад
create by JADEJA BAISA
157 подписчиков
73 просмотра · 2 недели назад
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી...🙏🌹🌿🙏
| HarHar Bhola Shambhu Tamri Dhoon Lagi |
Shiv Bhajan
સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻
લાઈક કરો ( लाइक करो )👍🏻
શેર કરો ( शेयर करो )⤵️
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
પાર્વતી નાં પ્યારાં તમારી ધૂન લાગી
ગણેશજી નાં પિતા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
લાંબી જટાવાળા તમારી ધૂન લાગી
ગળે સર્પ કાળા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
કૈલાસે વસનારા તમારી ધૂન લાગી
ડાક ડમરુંવાળાં તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી વાલા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
અંગે ભસ્મવાળા તમારી ધૂન લાગી
જટા ઉપર ગંગા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
ભક્તો ના પ્યારા તમારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી
🙏જય શ્રી કૃષ્ણ🙏
youtube video
trending video
viral video
create by Jadeja baisa
satsang mandal
Gopi mandal