🙏🌹 પલ મા વીતી જાય જોને તારી જિંદગી પલ મા વીતી જાય 🌹🙏
Mahadev gopi mandal_morbi
0:00 / 0:00
🙏🌹 પલ મા વીતી જાય જોને તારી જિંદગી પલ મા વીતી જાય 🌹🙏
81 просмотр · 6 часов назад
Mahadev gopi mandal_morbi
7,63 тыс. подписчиков
81 просмотр · 6 часов назад
||પલ મા વીતી જાય જોને તારી જિંદગી પલ મા જાય||
મો....8320494694
#કાનુડા ભજન
#મહાદેવ ભજન
#ગુજરાતી
#સત્સંગ
પલમાં વીતી જાય જોને તારી જીંદગી પલમાં જાય
આંખના પલકારે વીતી જાય જોને તારી જીંદગી પલમાં જાય
આ રે જીંદગીમાં આવ્યા છે એકલા
અંતે સરવાળો તારો થાય જોને તારી જીંદગી પલમાં જાય
મોંઘેરી જીંદગીનો મોંઘેરો દાવ છે
ફેરો ફોગટ ના જાય જોને તારી જીંદગી પલમાં જાય
આ રે જીવનમા ખુબ મજા માણી
અવતાર તારો એળે ના જાય જોને તારી જીંદગી પલમાં જાય
જીવન મળ્યું છે તને હરિ ગુણ ગાવા
જો જો ના ભુલી જવાય જોને તારી જીંદગી પલમાં જાય
ગોપી મંડળ ની એક જ વિનંતી
ચેતો તો ચેતી જવાય જોને તારી જીંદગી પલમાં જાય
પલમાં વીતી જાય જોને તારી જીંદગી પલમાં જાય
by mhadev gopi mandal morbi 🙏🌺