આ કનૈયા નું ઓરેલુ રાધા ની પાડેલી ભાત લહેરીયુ ભજન લખાણ આપેલ છે
વૃંદાવન ભજન કીર્તન
0:00 / 0:00
આ કનૈયા નું ઓરેલુ રાધા ની પાડેલી ભાત લહેરીયુ ભજન લખાણ આપેલ છે
113 просмотров · 23 часа назад
વૃંદાવન ભજન કીર્તન
44,1 тыс. подписчиков
113 просмотров · 23 часа назад
હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે
મારા ભોળાનાથ નું ઓરેલું લેરિયું રે
હે..માતા પાર્વતી ની પાડેલી ભાત હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે
મારા રામચંદ્ર નું ઓરેલું લેરિયું રે
હે..માતા સીતાજી ની પાડેલી ભાત હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે
મારા કાનજી નું ઓરેલું લેરિયું રે
હે..રાની રાધાજી ની પાડેલી ભાત હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે
મારા રામાપીર નું ઓરેલું લેરિયું રે
હે..માતા નેતળદેવ ની પાડેલી ભાત હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે
મારા વિષ્ણુ જી નું ઓરેલું લેરિયું રે
હે..માતા લક્ષ્મીજી ની પાડેલી ભાત હું તો લેરિયું રે ઓઢી પાણીડા નીસરી રે
મને પૂછે છે નગરીના લોક આતો કોનું રે ઓરેલું લેરિયું રે