💖💖કાનાનો થાળ 💖 ખૂબ સુંદર થાળ છે 💖લખીને મૂક્યો છે 💖💖
Radhe Krishna Mandal Moti Naroli
0:00 / 0:00
💖💖કાનાનો થાળ 💖 ખૂબ સુંદર થાળ છે 💖લખીને મૂક્યો છે 💖💖
18 просмотров · 12 часов назад
Radhe Krishna Mandal Moti Naroli
792 подписчика
18 просмотров · 12 часов назад
કાનાનો થાળ
નાવ ચલી નદીના કિનારે કિનારે
આવો કાના આવો તારા બાળ બોલાવે
આવો સોટી ફુલડે મઢાવું, દાતણ કરવા તમે આવો તમે આવો
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
તાંબા કુંડી જળે ભરાવું, નાવણ કરવા તમે આવો તમે આવો
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
પીળા પીતાંબર વાઘા મંગાવું,પહેરણ પહેરવા તમેઆવોતમેઆવો
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
ચોખ્ખા ઘીની લાપસી બનાવું, ભોજન જમવા આવો તમે આવો
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
જળરે જમનાની જાળી ભરાવું,આચમન કરવા તમેઆવોતમે
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
પાન સોપારીને એલચી મંગાવું,મુખવાસ કરવા તમેઆવોતમેઆ
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
સાગ શીષમના ઢોલીયા ધરાવું,પોઢણ પઢવા તમે આવોતમેઆવ
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
સોના રૂપાના સોગઠા મંગાવું,રમત રમવા તમે આવો તમે આવો
આવો કાના આવો તારા બાળ બોલાવે…..
અમારા ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. 🌸🌺🌸🌺🌸
#all #holispecial #shivratrispecial # કાનાનો થાળ #