Перейти к содержимому

🧹 સ્ટોરમાં કચરા-પોતું કરી કરીને મારો તો દમ નીકળી ગયો! 😮‍💨😂

BIjal Sharma daily vlog

0:00 / 0:00

🧹 સ્ટોરમાં કચરા-પોતું કરી કરીને મારો તો દમ નીકળી ગયો! 😮‍💨😂

125 просмотров · 5 дней назад
BIjal Sharma daily vlog
36 подписчиков
125 просмотров · 5 дней назад
આજે સ્ટોરમાં કચરા-પોતું અને અંદરથી એકદમ સારી રીતે સાફ-સફાઈ કરી 🧹✨ વચ્ચે Paige જોડે થોડી વાતો પણ કરી 😄 અને દિવસ કેવો રહ્યો એની પણ વાત થઈ. પણ આખો સ્ટોર સાફ કરતાં કરતાં હું તો એકદમ થાકી ગઈ! 😂❤️ મહેનતનો દિવસ, સફાઈનો દિવસ અને થોડી મસ્તી સાથેનો આજનો વ્લોગ! 🥰