Chicago માં આખો દિવસ ફરતા જ રહ્યા 😍✈️ O’Hare Airport થી ગુજરાતી થાળી સુધી | Full Day Vlog 🇺🇸❤️
BIjal Sharma daily vlog
0:00 / 0:00
Chicago માં આખો દિવસ ફરતા જ રહ્યા 😍✈️ O’Hare Airport થી ગુજરાતી થાળી સુધી | Full Day Vlog 🇺🇸❤️
65 просмотров · 11 дней назад
BIjal Sharma daily vlog
36 подписчиков
65 просмотров · 11 дней назад
કાલનો આખો દિવસ બસ Traveling, Traveling અને Traveling! 😍🚗
Chicago O’Hare International Airport ✈️ ગયા, ત્યાંનો સુંદર નજારો અને airportનું વાતાવરણ માણ્યું.
પછી ખાધી એકદમ મસ્ત Gujarati + Punjabi Mix Thali 😋 અને Pav Bhaji ❤️
એ પછી BMW માં ગયા 🚘, bank માં પૈસા deposit કરવા ગયા અને આખો દિવસ Chicagoમાં ફરતા-ફરતા પસાર થઈ ગયો.
અને રાત્રે તો Taco Bell 🌮 સાથે દિવસનો અંત કર્યો! 😍
આખો દિવસ ક્યાં ક્યાં ગયા અને શું શું કર્યું એ જોવા માટે વ્લોગ આખો જરૂર જોજો ❤️
તમને કયો part સૌથી વધારે ગમ્યો એ commentમાં જણાવજો. 🥰
Like 👍 | Comment 💬 | Share ❤️ | Subscribe 🔔