Перейти к содержимому

Cancer : કૅન્સરનાં 10 લક્ષણો જેને આપણે અવગણીએ છીએ, પરંતુ તેમાંથી કોઈને અવગણશો નહીં

BBC News Gujarati

0:00 / 0:00

Cancer : કૅન્સરનાં 10 લક્ષણો જેને આપણે અવગણીએ છીએ, પરંતુ તેમાંથી કોઈને અવગણશો નહીં

234 119 просмотров · 3 г. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
234 119 просмотров · 3 г. назад
#breastcancer #cancer #health વજન ઘટવું કે તાવ આવવો જેવા તમને સામાન્ય લાગતા લક્ષણો કૅન્સરના સૂચક હોઈ શકે છે. તમને થશે કે આ તો સાવ સામાન્ય બાબત છે, પણ જેને સામાન્ય ગણી લોકો અવગણે છે એવા કયા 10 સંકેતો છે જે કેન્સર હોવા તરફ ઈશારો કરે છે તે આ વીડિયોમાં જોઈશું. તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati