Перейти к содержимому

જય અંબે જય અંબાજી 🙏 | અંબાજી સંગ વિસનગર | Ambaji Sang 2026 | અંબે માતાજીના દર્શન #ambaji

Hetal Parth Family

0:00 / 0:00

જય અંબે જય અંબાજી 🙏 | અંબાજી સંગ વિસનગર | Ambaji Sang 2026 | અંબે માતાજીના દર્શન #ambaji

79 просмотров · 7 дней назад
Hetal Parth Family
557 подписчиков
79 просмотров · 7 дней назад
🙏 જય અંબે મા 🙏 જય અંબાજી માતાજી 🚩 વિસનગરમાં યોજાયેલો ભક્તિભાવથી ભરપૂર અંબાજી સંગનો આ સુંદર વિડિયો આપ સૌ ભક્તો માટે રજૂ કર્યો છે. ❤️ આ વિડિયોમાં જુઓ મા અંબાજીના પવિત્ર દર્શન, અંબાજી સંગ, ભક્તિમય વાતાવરણ અને માતાજીની આરાધનાનો સુંદર અનુભવ. 🌺🔱 🙏 મા અંબાજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. વિડિયો ગમે તો ❤️ Like | Share | Comment | Subscribe કરવાનું ભૂલશો નહીં. જય અંબે 🙏 જય અંબાજી 🚩 #અંબાજી #અંબાજીસંગ #જયઅંબે #અંબેમા #માતાજી #વિસનગર #Ambaji #AmbajiSang #AmbajiMataji #GujaratiBhajan #MatajiBhajan #Bhakti #GujaratiBhakti