Перейти к содержимому

પિતૃપક્ષ સ્પેશિયલ 🏵️જીવડા સજી લે ને શણગાર તારે જાવું રામ ધણીને દરબાર pitru paksh na bhajan kirtan 👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

પિતૃપક્ષ સ્પેશિયલ 🏵️જીવડા સજી લે ને શણગાર તારે જાવું રામ ધણીને દરબાર pitru paksh na bhajan kirtan 👇

3 736 просмотров · 2 дня назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
3 736 просмотров · 2 дня назад
પિતૃપક્ષ સ્પેશિયલ 🏵️જીવડા સજી લે ને શણગાર તારે જાવું રામ ધણીને દરબાર pitru paksh na bhajan kirtan 👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   #કાનાજેલમાંજનમનલઇરે #rajnivoicegujarati #મારારામનેપ્રણામમારાશ્યામ નેપ્રણામ @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang જીવડા સજીલેને શણગાર તારે જાવુ રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર પેલો શણગાર સત્સંગમાં નાઈ લ્યો બીજો શણગાર મા બાપની સેવા કરી લો ત્રીજો સત મારગડે ચાલ તારે જાવું રામધણી દ્વાર જીવડા સજલીને શણગાર તારે જાવુ રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર ચોથે સૌને સન્માન આપજે પાંચમી પુણ્ય ને દાન તારે જાવું રામ ધણીને દ્વાર જીવડા સજીલીને શણગાર તારે જવું રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર છઠ્ઠે સૌની સાથે પ્રેમ જ રાખજે સાતમે સ્વાર્થ તજાય તારે જાવુ રામ ધણીને દ્વાર જીવડા સજીલીને શણગાર તારે જવું રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર આઠમે રામ ના નામ જપી લે નવમી સૌને નમી જાવ તારે જાઓ રામ ધણીને દ્વાર જીવડા સજીલેને શણગાર તારે જાઓ રામ ધણીની દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર 10 મે છોડો ખટપટ તારે જાવું રામ ધણીની દ્વાર અગિયારસ એ કરી લ્યો ને ઉપવાસ તારે જાવ રામ ધણીને દ્વાર જીવડા સજીલી ને શણગાર તારે જવું રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનું દ્વાર તારે જાવું રામ ધણીને દ્વાર બારસે પ્રભુજી દ્વાર ખુલા રાખશે પ્રભુજી બોલાવશે તને પાસ તારે જાઓ રામ ધણીને દ્વાર જીવડા સજીલી ને શણગાર તારે જવું રામ ધણીને દ્વાર સાચું ઘર છે હરિનો દ્વાર તારે જવું રા રામ ધણીની દ્વાર તારે જાવું રામધણીને દ્વાર તારે જાવુ રામ ધણીની દ્વાર જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.