શ્રાદ્ધ પક્ષના ભજન 🍁પ્રભુ કેવો ખેલ રચાયો છે મારી સમજણમાં નથી આવતું👇shradhpaksh na bhajan
prakriya voice
0:00 / 0:00
શ્રાદ્ધ પક્ષના ભજન 🍁પ્રભુ કેવો ખેલ રચાયો છે મારી સમજણમાં નથી આવતું👇shradhpaksh na bhajan
381 просмотр · 4 часа назад
prakriya voice
33,6 тыс. подписчиков
381 просмотр · 4 часа назад
શ્રાદ્ધ પક્ષના ભજન 🍁પ્રભુ કેવો ખેલ રચાયો છે મારી સમજણમાં નથી આવતું👇shradhpaksh na bhajan
પ્રભુ કેવો ખેલ રચાવ્યો છે
_🙏🍁🌷🌷🍁🙏_
પ્રભુ કેવો ખેલ રચાવ્યો છે
મારી સમજણમાં નથી આવતું રે
તમે આકાશ ઊંચે બનાવ્યું છે
એમાં થાંભલો ક્યાંય આવ્યો નથી
મારી સમજણમાં નથી આવતું રે....
તમે જુદા જુદા ઝાડને ઉગાડ્યા છે
એના બીજ ક્યાંથી લાવ્યા છો
મારી સમજણમાં નથી આવતું રે....
તમે જુદા જુદા ફૂલને ખીલવ્યા છે
એની ફોર્મ ક્યાંથી લાવ્યા છો
મારી સમજણમાં નથી આવતું રે....
તમે જુદા જુદા ભોજન બનાવ્યા છે
એનો સ્વાદ ક્યાંથી લાવ્યા છો
મારી સમજણમાં નથી આવતું રે....
તમે જુદા જુદા માનવ બનાવ્યા છે
એના બીબા ક્યાંથી લાવ્યા છો
મારી સમજણમાં નથી આવતું રે....
તમે પાંચ તત્વનો પૂતળું બનાવ્યું છે
એમાં જીવ ક્યાંથી પૂર્યો છે
મારી સમજણમાં નથી આવતું રે......
તમે જુદા જુદા ભાગ્ય બનાવ્યા છે
એના નસીબ ક્યાંથી લાવ્યા છો
મારી સમજણમાં નથી આવતું રે....
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#પ્રભુકેવોખેલરચાયોછે
#પિતૃપક્ષનાભજન
#શ્રાદ્ધપક્ષનાભજન
#રામાપીરનાભજન
#ગણપતિવિસર્જનનાભજન
#ગણેશઉત્સવસ્પેશ્યલ
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use