ગીતા મંદિર ટર્મિનલ-૨ પ્લેટફોર્મ વિગત | કયા પ્લેટફોર્મ પરથી ક્યાંની બસ મળશે?
Study With Vishu
0:00 / 0:00
ગીતા મંદિર ટર્મિનલ-૨ પ્લેટફોર્મ વિગત | કયા પ્લેટફોર્મ પરથી ક્યાંની બસ મળશે?
18 просмотров · 2 дня назад
Study With Vishu
36 подписчиков
18 просмотров · 2 дня назад
ગીતા મંદિર બસ સ્ટેન્ડ ટર્મિનલ-૨ (અમદાવાદ) ના નવા બસ સ્ટેશનમાં પ્લેટફોર્મની વિગતો. આ વિડિયોમાં તમે જાણી શકશો કે તમારા ગામ કે શહેર તરફ જવા માટે કયા પ્લેટફોર્મ નંબર પરથી બસ મળશે. મુખ્ય પ્લેટફોર્મ વિગતો:
• પ્લેટફોર્મ ૧: વોલ્વો (રાજકોટ, મોરબી)
• પ્લેટફોર્મ ૨: લીંબડી, ચોટીલા, રાજકોટ, જેતપુર, જુનાગઢ, કેશોદ, ઉપલેટા, પોરબંદર, હર્ષદમાતા, સોમનાથ, વેરાવળ
• પ્લેટફોર્મ ૩: જામજોધપુર, જામનગર, ખંભાળીયા, દ્વારકા
• પ્લેટફોર્મ ૪: ધંધુકા, વલ્લભીપુર, ઢસા, લાઠી, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, ધોલેરા, બરવાળા, સાળંગપુર, બોટાદ, ગઢડા
• પ્લેટફોર્મ ૫: ધોલેરા, ભાવનગર, પાલીતાણા, ગારીયાધાર, મહુવા, રાજુલા, ઉના, દીવ
• પ્લેટફોર્મ ૬: ધોળકા, બાવળા, સમાણી, કોઠ, અરણેજ, ગાંગડ, વૌઠા, ગણપતિપુરા
• પ્લેટફોર્મ ૭: સુરેન્દ્રનગર, ધાંગધ્રા, હળવદ, મોરબી, દ્વારકા
• પ્લેટફોર્મ ૮: આદીપુર, અંજાર, ગાંધીધામ, ભુજ, નખત્રાણા, માતાનામઢ, નારાયણસરોવર, માંડવી, રાપર
• પ્લેટફોર્મ ૯: ગાંધીધામ, માંડવી, મુન્દ્રા
• પ્લેટફોર્મ ૧૦: સાણંદ, વિરમગામ, નળસરોવર, સચાણા, સવલાણા
• પ્લેટફોર્મ ૧૧: વિરમગામ, માંડલ, દસાડા, પાટડી, શંખેશ્વર, સમી, રાધનપુર
• પ્લેટફોર્મ ૧૨: કડી, કલોલ, બેચરાજી, જોટાણા, મહારાજપુરા, પાનસર, નંદાસણ, શંખેશ્વર
• પ્લેટફોર્મ ૧૩: મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાભર, દિયોદર, રાધનપુર, રાપર, થરા
• પ્લેટફોર્મ ૧૪: મહેસાણા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર
• પ્લેટફોર્મ ૧૫: મહેસાણા, ડીસા, ભીલડી, ધાનેરા, થરાદ, વાવ
• પ્લેટફોર્મ ૧૬: પાલનપુર, ડીસા, ધાનેરા, સાંચોર, અંબાજી, બાડમેર, ઝાલોર, કાલીન્દ્રી, શિરોહી, અજમેર, આબુરોડ, માઉન્ટ આબુ વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં!
#ગીતામંદિર #gsrtc #અમદાવાદ #બસસ્ટેશન #GeetaMandirBusStand #AhmedabadBusTerminal #GujaratSTBus #StudyWithVishu #GSRTCBusRoute