Перейти к содержимому

અર્ધ શત્રુંજય તીર્થ જામનગરના પ્રાચીન જીનાલયો | Shri Dharmanath Bhagwan Jinalay Jamnagar Darshan

Kajal ni Vaato

0:00 / 0:00

અર્ધ શત્રુંજય તીર્થ જામનગરના પ્રાચીન જીનાલયો | Shri Dharmanath Bhagwan Jinalay Jamnagar Darshan

4 873 просмотра · 2 года назад
Kajal ni Vaato
14,3 тыс. подписчиков
4 873 просмотра · 2 года назад
પ્રણામ / નમસ્તે મિત્રો! 🙏 આજના આ વિડીયોમાં આપણે દર્શન કરીશું છોટી કાશી અને અર્ધ શત્રુંજય તરીકે ઓળખાતા જામનગરમાં આવેલા "૫૦૦ વર્ષ પ્રાચીન શ્રી ધર્મનાથ ભગવાન જિનાલય" ના! જામનગરના ચાંદી બજાર (કાજીનો ચકલો) વિસ્તારમાં આવેલું આ શિખરબંધી જીનાલય જામનગર શહેરની સ્થાપના સમયનું એટલે કે લગભગ ૫૦૦ વર્ષ જૂનું સમકાલીન જીનાલય ગણાય છે। અહીં મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની અત્યંત નયનરમ્ય અને મનમોહક પ્રતિમાજી પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે। ✨ આ વિડીયોમાં વિશેષ દર્શન અને માહિતી: ૫૦૦ વર્ષ પ્રાચીન શિખરબંધી જીનાલય અને ધર્મનાથ પ્રભુના મનમોહક દર્શન 15મી તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનના જીવન અને ત્રણ ભવની વિગતવાર માહિતી જૈન મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ જમીન પસંદગી અને પૂર્વ દિશાના દ્વારનું મહત્ત્વ દેરાસરમાં દર્શન વખતે પાળવાના ૫ મુખ્ય વિનય/અભિગમો (સચિત ત્યાગ, અચિત ગ્રહણ, ઉત્તરાસન, અંજલીબદ્ધ પ્રણામ, પ્રણિધાન) જામનગર અર્ધ શત્રુંજય તીર્થનો ભવ્ય ઇતિહાસ અને ચાંદી બજારના પ્રાચીન દેરાસરોની માહિતી. 📍 સ્થળ: શ્રી ધર્મનાથ ભગવાન જિનાલય, કાજીનો ચકલો, ચાંદી બજાર, જામનગર (ગુજરાત) 🎬 વિડીયો પૂરો જુઓ અને ઘરે બેઠા ધર્મનાથ પ્રભુના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધો! જો વિડીયો પસંદ આવે તો Like, Share અને ચેનલ Kajal ni Vaato ને Subscribe જરૂરથી કરજો! 🙏❤️ #DharmanathBhagwan #JamnagarJainTirth #JamnagarDerasar #ChandiBazarJamnagar #JainTirth #PrachinJinalay #KajalNiVaato #Jainism #JainTemple #ArdhShatrunjay #JamnagarTourism #JainDarshan #jaintirth #parshwanath #tirthankar #jaintemple #jainpilgrimage #108parshvanath #jainism #tirthyatra #tirthsparsh #kajalnivaato #paryushanspecial #paryushan #paryushan2024 #જૈનતીર્થ #પાર્શ્વનાથ #ભક્તિ #જૈનમહોત્સવ #જૈનતીર્થ #તીર્થંકર #તીર્થ #જૈનધર્મ #સોમનાથ પ્રભાસપાટણ #જૈનસ્તવન