ભરૂચમાં રહેતા પારસીઓના અસ્તિત્વ પર ખતરો કેમ તોળાઈ રહ્યો છે? Parsi community
BBC News Gujarati
0:00 / 0:00
ભરૂચમાં રહેતા પારસીઓના અસ્તિત્વ પર ખતરો કેમ તોળાઈ રહ્યો છે? Parsi community
73 539 просмотров · 4 г. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
73 539 просмотров · 4 г. назад
એક સમયે ભરૂચ પારસીઓનું શહેર કહેવાતું, ક્યારેક 8000 જેટલી વસતી હતી આજે ગણ્યાં ગાઠ્યાં પરિવારો જ ભરૂચમાં છે. પારસીઓની અનેક મિલકત અને મકાનો શહેરમાં ખંડેર હાલતમાં પડ્યા છે. બીબીસીએ શહેરના કેટલાક પારસીઓ સાથે મુલાકાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શા કારણોસર ભરૂચમાં તેમની વસતી સતત ઘટી રહી છે.
વીડિયો : સાજિદ પટેલ/સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati