Перейти к содержимому

Gajab Dinuya : ભારતમાં અહીં 500 વર્ષ જૂના પથ્થરોમાંથી સંગીતના સૂર કેવી રીતે નીકળે છે?

BBC News Gujarati

0:00 / 0:00

Gajab Dinuya : ભારતમાં અહીં 500 વર્ષ જૂના પથ્થરોમાંથી સંગીતના સૂર કેવી રીતે નીકળે છે?

6 164 просмотра · 12 ч назад
BBC News Gujarati
1,58 млн подписчиков
6 164 просмотра · 12 ч назад
ભારતમાં એક એવી જગ્યા છે જે સિંગીગ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે ભારતનું ગાતું શહેર બોલો ખબર છે. એક ગજબની જગ્યા જ્યાં કંઇક એવું ગજબનું બનાવવામાં આવ્યું છે કે બસ ગજબ જ છે. આ જગ્યા છે હમ્પી, આજે તો એ બસ એક ગામ જેટલું જ છે પણ ક્યારેક તે એવું ભવ્ય શહેર હતું જેના પુરાવાઓ આજે પણ ત્યાં જોવા મળે છે. રજૂઆત : ઝૈનુલ હકીમજી ઍડિટ : રિપુલ મકવાણા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati