Перейти к содержимому

30 દિવસનો Fitness Challenge 💪 | Workout + Diet | 05/10/2026થી શરૂઆત

The CA Fitness

0:00 / 0:00

30 દિવસનો Fitness Challenge 💪 | Workout + Diet | 05/10/2026થી શરૂઆત

9 просмотров · 4 дня назад
The CA Fitness
125 подписчиков
9 просмотров · 4 дня назад
🔥 30 DAYS WORKOUT & DIET CHALLENGE 💪 મારી 30 દિવસની Workout અને Diet Challenge ફરી ચાલુ થઈ રહી છે! 🚀 📅 05/10/2026થી Challenge Continue થશે. આ Challenge દરમિયાન મારું Focus રહેશે: 🏋️ નિયમિત Workout 🥗 યોગ્ય Diet 🔥 Fat Loss 💪 Muscle Building 🎯 Discipline અને Consistency ❤️ Healthy Lifestyle આ Challenge માત્ર શરીરમાં બદલાવ લાવવા માટે નથી, પરંતુ પોતાની જાતને દરરોજ થોડું વધુ સારું બનાવવાનો પ્રયાસ છે. “Perfect બનવાનું નથી… બસ દરરોજ Consistent રહેવાનું છે.” 💯 મારી આ Fitness Journeyમાં મારી સાથે જોડાઓ અને તમે પણ તમારા Fitness Goal તરફ એક પગલું ભરો. ❤️