Перейти к содержимому

ભગીરથ ગંગા લેવા હાલ્યા -વનીતાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) ગંગાજી અવતરણ

Nimavat Vasantben

0:00 / 0:00

ભગીરથ ગંગા લેવા હાલ્યા -વનીતાબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે) ગંગાજી અવતરણ

1 103 361 просмотр · 5 л. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
1 103 361 просмотр · 5 л. назад
ભગીરથ ગંગા લેવા હાલ્યા, ગંગાના વહેતા ખળ ખળ નીર... શંભુ હર હર હર મહાદેવ... ભગીરથ ગંગાજીને વિનવે, આવી કરોને શ્રુષ્ટિ પાવન...શંભુ ભગીરથ પૃથ્વી ઉપર આવું, કોણ જીલે છે અમારો ભાર...શંભુ ભગીરથ ભોળાનાથને વિનવે, ભોળા કરો પૃથ્વીનો ઉદ્ધાર ...શંભુ શંભુએ જટા છૂટી મૂકી, આખી પૃથ્વીને ઢાંકી દીધી.....શંભુ ગંગાજી ખળ ખળ વહેતા આવ્યા, ભોળાનાથે જટામાં બાંધી દીધા ...શંભુ ભોળાનાથ કૈલાસ પર્વત આવ્યા, માતા ઉમૈયા પૂછવા લાગ્યા ...શંભુ ભોળા તમે જટામાં શું લઇ આવ્યા, સતી અમે જટામાં નારી લાવ્યા ...શંભુ ભગીરથે ગંગાને ઉતાર્યા, કર્યો પૃથ્વીનો ઉદ્ધાર ...શંભુ ભગીરથ વિનંતી જે કોઈ ગાશે, એના પિતૃ ગંગામાં ન્હાશે ...શંભુ #વનીતાબેન #ગંગાજી_અવતરણ #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #ગંગાજી_અવતરણ