Перейти к содержимому

Vadodara News | જેલમાં 1800 કેદીઓએ નિહાળી લાલો ફિલ્મ ! | Prisoners Watched Lalo Movie | N18V

News18 Gujarati

0:00 / 0:00

Vadodara News | જેલમાં 1800 કેદીઓએ નિહાળી લાલો ફિલ્મ ! | Prisoners Watched Lalo Movie | N18V

5 905 просмотров · 11 мес. назад
News18 Gujarati
4,55 млн подписчиков
5 905 просмотров · 11 мес. назад
The film Lalo is being discussed not only in Gujarat but also in the country and abroad. At that time, this film was shown to the prisoners at the Central Jail in Vadodara. The film's producer and artists also watched the film sitting with the prisoners. It is important that a special screening was done in the jail for the prisoners by MP Hemang Joshi. Central Jail Superintendent Usha Rada and Deputy Superintendent of Police Mukesh Chaudhary were also specially present to watch this film. ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં લાલો ફિલ્મ ચર્ચાઈ રહી છે. ત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓને આ ફિલ્મ બતાવવામાં આવી. ફિલ્મના પ્રોડ્યુસર અને કલાકારોએ પણ કેદીઓની સાથે બેસીને ફિલ્મને નિહાળી હતી. મહત્વનું છે કે સાંસદ હેમાંગ જોશી દ્વારા કેદીઓ માટે જેલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ ફિલ્મને નિહાળવા માટે સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડેન્ટ ઉષા રાડા અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.n18v #vadodaranews #vadodarasamachar #prisoners #lalomovie ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati