Vadodara Cast Certificate | ધારાસભ્યએ મામલતદારને ખખડાવ્યા | Crowd | Caste Certificate | N18V
News18 Gujarati
0:00 / 0:00
Vadodara Cast Certificate | ધારાસભ્યએ મામલતદારને ખખડાવ્યા | Crowd | Caste Certificate | N18V
19 502 просмотра · 5 мес. назад
News18 Gujarati
4,55 млн подписчиков
19 502 просмотра · 5 мес. назад
Seeing the plight of the applicants for caste certificates, the MLA of Waghodia rushed to the Mamlatdar's office... and threatened that the future of the children would not be played with. He even said that if you harass the poor, I will not leave you. The applicants claim that the officials have been pushing them for the last five days. According to the applicants, Mamlatdar S. S. Kasota is asking for evidence from before 1951 which is impossible for the poor to bring... 'Where can those people whose fathers and grandfathers never went to school get school certificates from?
જાતિના દાખલા માટે અરજદારોને પડતી હાલાકી જોઈને વાઘોડિયાના ધારાસભ્ય મામલતદાર કચેરીએ દોડી આવ્યા... અને ચીમકી આપી કે બાળકોના ભવિષ્ય સાથે રમત નહીં ચલાવાય.. ત્યાં સુધી કહ્યું કે ગરીબોને હેરાન કરશો તો હું તમને છોડીશ નહીં.. અરજદારોનો દાવો છે કે છેલ્લા પાંચ દિવસથી અધિકારીઓ ધક્કા ખવડાવી રહ્યા છે.. અરજદારોના મતે મામલતદાર એસ. એસ. કસોટા 1951 પહેલાના એવા પુરાવા માગી રહ્યા છે જે લાવવા ગરીબો માટે અશક્ય છે... 'જેમના બાપ-દાદા ક્યારેય શાળાએ જ નથી ગયા, તે લોકો શાળાનો દાખલો ક્યાંથી લાવે?.n18v
#vadodaranews #vadodarasamachar #castecertificate
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati