Banaskantha Geniben Thakor માથે ઘૂંઘટ ઓઢી, લાજ કાઢી, સાસરીમાં શું બોલ્યા? Gujarat Tak
Gujarat Tak
0:00 / 0:00
Banaskantha Geniben Thakor માથે ઘૂંઘટ ઓઢી, લાજ કાઢી, સાસરીમાં શું બોલ્યા? Gujarat Tak
5 493 просмотра · Трансляция закончилась 2 года назад
Gujarat Tak
1,5 млн подписчиков
5 493 просмотра · Трансляция закончилась 2 года назад
Khas Andaz : માથે ઘૂંઘટ ઓઢી, લાજ કાઢી, હાહરીમાં શું બોલ્યા ગેનીબેન? Gujarat Tak
#genibenthakor #GenibenThakor #banaskantha
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઘૂઘટ તાણી પહોંચ્યાં સભામાં. ગેનીબેન ઠાકોર સાંસદ ચૂંટણી ની જીત્યા બાદ સાસરીયા માં આભર દર્શન કાર્યક્રમ માટે પહોંચ્યા. ચાલુ ચૂંટણીએ ગેનીબેન ઠાકોરે સાસરીયા માં માગ્યું હતું મત રૂપી જુવારું . બનાસકાંઠા માં જીત્યા બાદ ગેનીબેન ઠાકોર પ્રથમ વખત પહોંચ્યા કોતરવાડા ગામે. સાસરીયાના લોકો દ્વારા માતાજીના સાનિધ્યમાં ગેનીબેન ઠાકોરની સાકાર તુલા કરાઈ. ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ ને કરી ખાસ ટકોર. દરેક સમાજમાં ભાઈ ચારાની ભાવના તેમજ શિક્ષણ કાર્ય માં સહભાગી થવા કરી અપીલ.