અમરતબાપાની મેલડી માં ની આરતી | Amratbapa Ni Meldi Maa Ni Aarti | Khadol Dham
Samar No Sur Music
0:00 / 0:00
અમરતબાપાની મેલડી માં ની આરતી | Amratbapa Ni Meldi Maa Ni Aarti | Khadol Dham
936 просмотров · 3 недели назад
Samar No Sur Music
128 подписчиков
936 просмотров · 3 недели назад
બોલો અમરતબાપા ની જય 🙏
બોલો અમરતબાપા ની મસાણી મેલડી માત ની જય 🙏
પ્રસ્તુત છે અમરતબાપા મેલડી માં ની દિવ્ય આરતી.
🎵 Song Credits:
Song: અમરતબાપાની મેલડી માઁ ની આરતી
Lyrics By: Samar Kachhadiya
Music: Traditional Gujarati Folk - Aarti
Label: Samar No Sur Music
📜 LYRICS:
દીવડા જગમગ જગમગ થાય, હૈયું મારું રે હરખાય,
ઉતારું આરતી રે, મેલડી માની આરતી રે...
ભક્તો આવે તારી પાસ, માડી લઈને મોટી આશ,
ઉતારું આરતી રે, મેલડી માની આરતી રે...
સ્થાન: શ્રી અમરતબાપા મેલડી ધામ, ગામ: મોટી, ખડોલ, તા. કઠલાલ, જી. ખેડા
🙏 જો તમને આ આરતી ગમી હોય તો 👍 LIKE કરો | 💬 કોમેન્ટ માં "જય મેલડી માઁ" લખો | 🔗 તમારા પરિવાર સાથે SHARE કરો | 🔔 SUBSCRIBE કરો @samar_no_sur_music ચેનલ ને.
#meldimaa #amratbapameldidham #amratbapa #khadoldham #shorts #gujarati_aarti