આ જગમાં માબાપ ફરી જોવા નહીં મળે રે લોલ | હાર્ટ Touching Bhajan |અંત સુધી જોજો |🙏🙏🙏
Pamol Shreeji Mandal | Chandrika Sharma
0:00 / 0:00
આ જગમાં માબાપ ફરી જોવા નહીં મળે રે લોલ | હાર્ટ Touching Bhajan |અંત સુધી જોજો |🙏🙏🙏
3 258 просмотров · 2 месяца назад
Pamol Shreeji Mandal | Chandrika Sharma
2,6 тыс. подписчиков
3 258 просмотров · 2 месяца назад
ભજન નીચે લખેલું છે
આ જગ માં માતાપિતા ફરી જોવા નહીં મળે રે લોલ
આ જગ માં માબાપ જોવા નહીં મળે રે લોલ
નહીં મળે કઈ જગમાં એની જોડ જો
આ જગ માં ………..
નવ નવ મહિના ઉદર માં રાખિયા રે લોલ
જનેતા એ દીધેલા જનમ જો
આ જગમાં …………….
માતા તો અમી કેરું ઝરણું રે લોલ
દેવ નહીં દેવજેવા બાપ જો
આ જગમાં ………….
અમૃત ના ધાવણ માયે ધવડાવ્યા રે લોલ
ભીને સૂઈ સુકામા સુવાડીયા…
આ જગમાં…………….
લાડે ને કોડે મોટા કરિયા રે લોલ
એમની આગળી પકડી ને ચાલ્યા સાથ જો……
આ જગમાં………………..
ખોળા માં બેસી ખવડાવ્યું રે લોલ
આ જગમાં………………..
એના ઋણ કેમ કરી ચૂકવાય જો ..
આ જગમાં ………………..
કાળી મજૂરી કરી લાવતા રે લોલ
એનો બદલો કેમ ચૂકવાય જો ..
આ જગમાં ………………
દેવાયત પંડિત એમ બોલિયાં રે લોલ
માબાપ ના મોલ અનમોલ જો …
આ જગ માં માબાપ (ફરી)જોવા નહીં મળે રે લોલ ….
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#ગુજરાતીભજન
#માબાપ #Parents #MataPita #HeartTouchingBhajan
#Pamolshreejimandal