||અવળી સવળી આંબલીયાની ડાળ રે ગોકુળમાં હું એકલી -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
Umrala satsang mandal
0:00 / 0:00
||અવળી સવળી આંબલીયાની ડાળ રે ગોકુળમાં હું એકલી -નીચે લખેલું છે-ઉમરાળા સત્સંગ મંડળ||
4 432 просмотра · 3 дня назад
Umrala satsang mandal
45,7 тыс. подписчиков
4 432 просмотра · 3 дня назад
umrala satsang mandal
rasilaben savani
.......... કિર્તન..........
અવડી સવળી આંબલીયા ની ડાળ રે હું એકલી
આંબા ડાળે કોયલ બોલે
બોલે બોલે કળાયેલ મોર રે ગોકુળ મા હુ એકલી
એરે ગોકુળમાં સોનીડો આવે
સોનીડો રૂડા કંદોરા લઈ આવે
હે લાવે લાવે મારા કાનુડા ને કાજ રે ગોકુળમાં હું એકલી
એરે ગોકુળમાં સુથારી આવે
સુથારી આવે રૂડી વાંસળી લઈ આવે
હે લાવે લાવે મારા કાનુડાને કાજ રે. ગોકુળમાં હું એકલી
એરે ગોકુળ માં દરજીડો આવે
દરજીડો આવે રૂડા વાઘા લઈ આવે
હે લાવે લાવે કાનુડા ને કાજ રે ગોકુળ મા હુ એકલી
એરે ગોકુળમાં મોચીડો આવે
મોચીડો આવે મોજડી લઈ આવે
હે લાવે લાવે માર કાનુડાને કાજ રે ગોકુળમાં હું એકલી
એરે ગોકુળમાં ગોવાળો આવે
ગોવાળો આવે માખણ લઈ આવે
હે લાવે લાવે માર કાનુડાની કાજ રે. ગોકુળમાં હું એકલી
એરે ગોકુળમાં મારીડો આવે
મારીડો આવે રૂડા ગજરા લઈ આવે
હે લાવે લાવે મારા કાનુડાને કાજ રે ગોકુળમાં હુ એકલી
ગોકુળ ગામમાં ગોપીઓ રે આવે
ગોપીયો આવે ને રાશ રમાડે
હે રમે રમે મારા કાનુડા કાજ રે ગોકુળમાં હું એકલી
શાંમ મંડળ આવે ને ભજન ગવરાવે
ગાવે ગાવે નંદ કુંવરને કાજ રે ગોકુળમાં હું એકલી
#bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan