Navshakti Navratri | Hardik Dave and Praful Dave | Ahmedabad Famous Navratri 2026 | Gujarati Folk
Diyoradhruvil
0:00 / 0:00
Navshakti Navratri | Hardik Dave and Praful Dave | Ahmedabad Famous Navratri 2026 | Gujarati Folk
24 871 просмотр · 10 дн. назад
Diyoradhruvil
37,2 тыс. подписчиков
24 871 просмотр · 10 дн. назад
નિ:સ્વાર્થ સેવાના નિયમો: NO ડોનેશન, NO પાસ, NO બ્રાન્ડિંગ
નવશક્તિ નવરાત્રી'ની સૌથી મોટી વિશેષતા તેના કડક નિયમો છે, જે તેને અન્ય મોટા આયોજનોથી અલગ પાડે છે. કોઈ ડોનેશન નહીં, કોઈ પાસ નહીં. આ આયોજનમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ કે પાસ રાખવામાં આવતો નથી. કોઈ સ્પોન્સરશિપ કે બ્રાન્ડિંગ નહીં, અહીં કોઈ વ્યાપારી જાહેરાત કે બ્રાન્ડિંગ જોવા મળતું નથી. પ્રસાદ જ, ફૂડ સ્ટોલ પણ નહીં. ખેલૈયાઓને માત્ર પ્રસાદ આપવામાં આવે છે, ન કે વ્યાપારી ધોરણે ફૂડ સ્ટોલ.
શહેરી આયોજનોની ઝાકઝમાળ વચ્ચે નવશક્તિ દ્વારા આયોજિત 'નવશક્તિ નવરાત્રી' એક અનોખા અને નિસ્વાર્થ ઉત્સવ તરીકે ઉભરી આવ્યો છે. આ વર્ષે, આ આયોજને તેનું ચોથું વર્ષ પૂર્ણ કર્યું છે, જેની શરૂઆત 2022માં લોકોને ગામડાની નવરાત્રીનો અનુભવ આપવાની ભાવના સાથે માત્ર એક જ દિવસ માટે થઈ હતી.
આ ઉત્સવ માત્ર ગરબા પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને સેવાભાવના સમન્વયનું એક ઉદાહરણ છે.
કલા અને પર્યાવરણનો સમન્વય
નવરાત્રીના સ્થળને અનોખી રીતે સજાવાયું છે. 400થી વધુ તોરણો કપડાના ટાંકામાંથી હાથથી બનાવાયા છે. જેમાં માતાજીના પ્રતીકોને પણ હાથથી તૈયાર કરવામાં આવ્યા છે. આર્ટ વર્કમાં પણ કલાત્મકતા જોવા મળે છે, જેમ કે માતાજીનું મુખ, ધજા બનાવવા મેટલની ફ્રેમ પર ચુંદડી, બંગડી લગાવીને ધજા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ગરબામાં પ્રવેશ માટે ગર્ભ દ્વારા જેમાંથી પ્રવેશતા અંધકારમાંથી પ્રકાશમાં પ્રવેશ થાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, આ આયોજન પર્યાવરણ-મૈત્રીપૂર્ણ (Environment Friendly) પહેલ માટે આ વર્ષે પાણીની પરબ' પર પ્લાસ્ટિકના બદલે માટીના માટલા અને કાચ/નોન-ડિસ્પોઝેબલ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલાકારોને પણ પાણી માટે માટીની બોટલ આપવામાં આવે છે.
સંગીતની વિશેષતા
અહી સંગીતકારોમાં ગાયક કલાકાર તરીકે હાર્દિક દવે, પ્રફુલ દવે, મીત દવે જેઓ રામસાગર વગાડે છે, અને પખાવજ માટે જોબી ભાઈ જેઓ મુંબઈથી આવે છે. અહીં માત્ર ભારતીય શાસ્ત્રીય સંગીતના વાદ્યોનો ઉપયોગ થાય છે. 2022થી અહીં માટીની મૂર્તિની સ્થાપના કરીને તેની આસપાસ ગરબા રમવામાં આવે છે. 'નવશક્તિ નવરાત્રી' એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે ભારતીય સંસ્કાર, સેવાભાવ અને પરંપરાને આધુનિકતાના તડકામાં જાળવી રાખવાનો એક સુંદર પ્રયાસ છે.
Know about Navshakti Navratri: Reviving the true essence of Navratri through community in Ahmedabad
Imagine a Navratri event with no flashy passes or big commercial stages—just tradition, community, and the pure bliss of garba! Or you could think of an event revolving around a temple, where people dance to traditional garbas and folk instruments, not as mere attendees but as part of a larger, communal gathering. This is not a throwback to a bygone era; it's the present-day Navshakti Navratri in Ahmedabad, a unique initiative to revive the festival.
Started in 2022 by singer and composer Hardik Dave along with like-minded individuals, Navshakti Navratri was created to bring garba back to its roots. Their vision was to revive the festival from a commercial event into an experience focused on devotion, self-exploration, and a deeper connection with tradition. The goal? To restore the sense of togetherness and community that Navratri once embodied.
Each evening begins with meditation, helping participants center themselves before the celebrations. This is followed by a reading on Navratri’s significance, grounding everyone in its spiritual meaning. The garbas are accompanied by live folk music and traditional instruments, creating an authentic, soulful atmosphere. There’s no competition or rush—just a celebration of devotion and joy.
After hours of dancing, the evening ends with a simple meal of khichdi and chhaas (buttermilk), prepared by volunteers in the community kitchen. Volunteering is integral to the event, and anyone can contribute their time or skills. It is entirely donation-driven, making it a true community effort.
#navshaktinavratri #navratri #navshakti #hardikdave #prafuldave #ahmedabadnavratri #ahmedabad #vlog #gujarat #garba #garbalover #gujaratitraditions #iktara #navratri2025
#hardikdave #navshaktinavratri #navratri #navshakti #hardikdave #prafuldave #navratri2025 #navratrispecial #navratristatus #garba #garbalover #garbadance