Перейти к содержимому

યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા #satsang #bhajan #viralsatsang #viralbhajan

Ankita bhajan

0:00 / 0:00

યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા #satsang #bhajan #viralsatsang #viralbhajan

184 просмотра · 5 дн. назад
Ankita bhajan
191 подписчик
184 просмотра · 5 дн. назад
યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા એની મને લાગી માયા રે સુધબુધ ખોયા પીળા રે પીતામ્બર પેર્યા અમારા મનડાને હર્યા કાળજા અમારા કોર્યાં રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા ચાલ ચાલે ચટકતી એના ઉપર જાવ વારી ભમી ગઈ મતિ મારી રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા સખી રે કાનાને જોયા ચૂડલો તારો લીધો પેરી જગ થાતું ભલે વેરી જશોદાના લાલ લેરી રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા કદમ ઉપર ચડ્યા વાલો મોરલી વગાડે મીઠી ચિત્ત મારા ચોરી લીધા રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા ગોકુલ નો ગોવાળિયો વાલો ગોપીયુંનો પ્યારો વાલો રાધાજીનો લાલ લેરી રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા યમુનાના પાણી ગ્યાતા રે કાનાને જોયા એની મને લાગી માયા રે સુધબુધ ખોયા