Sagbara Forest Land Dispute Flares Up Again: સાગબારામાં જંગલ જમીન મુદ્દે ફરી ભડકો
Gujarat First
0:00 / 0:00
Sagbara Forest Land Dispute Flares Up Again: સાગબારામાં જંગલ જમીન મુદ્દે ફરી ભડકો
1 469 просмотров · Трансляция закончилась 1 день назад
Gujarat First
697 тыс. подписчиков
1 469 просмотров · Трансляция закончилась 1 день назад
Sagbara Forest Land Dispute Flares Up Again: Tribal Farmers, Forest Department Face Off; MP Mansukh Vasava Steps In
Sagbara Forest Land Dispute Flares Up Again: સાગબારામાં જંગલ જમીન મુદ્દે ફરી ભડકો
ખેડૂતો અને વન વિભાગ ફરી આમનેસામને
ખેડાણ કરવા જતા ખેડૂતોને વન વિભાગે રોક્યા
વન વિભાગ અને આદિવાસી ખેડૂતો વચ્ચે ઘર્ષણ
લીલા વસાવા સાથે વનકર્મી વચ્ચે પણ બબાલ
ખેડૂતોને જંગલ જમીનમાં પ્રવેશતા અટકાવ્યા
વીડિયો ઉતારનારને ચીમકી આપ્યાનો પણ દાવો
25 દિવસના ધરણા બાદ કરાવ્યા હતા પારણા
મંત્રીઓએ હકારાત્મક નિર્ણયની આપી હતી ખાતરી
એક મહિના બાદ સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ
7 દિવસમાં ઉકેલ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગર જઈને લડત આપવાની ખેડૂતોની ચીમકી
જંગલ જમીન વિવાદ મુદ્દે સાંસદ મનસુખ વસાવા મેદાને
ખેડૂતોને પોલીસે ડિટેઇન કરતા મનસુખ વસાવા પહોંચ્યા
બળદ સાથે ખેડૂતોને લઈ જવાના પ્રયાસનો આક્ષેપ
વનમંત્રીએ ખેડૂતોને લઈ જવાનો આદેશ આપ્યાનો દાવો
દુર્વ્યવહાર અંગે સાંસદે પોલીસ સામે ઉઠાવ્યા સવાલ
#Sagbara #Narmada #ForestLandDispute #TribalFarmers #MansukhVasava #GujaratNews #FarmersProtest
Sagbara forest land dispute, Sagbara farmers protest, tribal farmers Gujarat, forest department clash, Narmada forest land issue, Mansukh Vasava Sagbara, Lila Vasava protest, forest land cultivation row, farmers detained in Sagbara, Gujarat tribal land issue, forest land controversy Gujarat, Sagbara latest news, Narmada news, farmers agitation Gujarat, forest rights issue
Welcome to the Leading 24×7 Gujarati News Channel on YouTube!
ગુજરાતની સૌથી ઝડપી અને સૌથી સચોટ ન્યૂઝ હવે તમારી પાસે સીધી.
અહીં તમને મળે છે Breaking News, Gujarat News, India News, Political Updates, Crime Reports, Ground Reporting, Viral News અને દરેક મહત્વપૂર્ણ મુદ્દાની સાચી અને વિશ્વસનીય માહિતી.
અમારી ઓળખ —
👉 Fastest Updates | Accurate Information | Trusted Journalism
👉 અમે છીએ “તમારી સાથે, તમારી માટે” — લોકોનો અવાજ, લોકો માટેનું મંચ.
અહીં તમે મેળવી શકશો:
Gujarat Breaking News
Live Updates & Fact-Checked Reports
Political News (Politics Updates Gujarat & India)
Crime News, Viral News & Social Issues
Tribal, Rural & Local Community Stories
Exclusive Interviews & Ground Reports
National & International News Highlights
અમારું ધ્યેય:
ખરા સમાચાર – ઝડપી અને વિશ્વસનીય રીતે દરેક સુધી પહોંચાડવા.
આપનો વિશ્વાસ જ અમારું બળ છે.
🔗 Official Social Media Links (Follow Us Everywhere):
► Facebook – Gujarat First Official Page
Daily Updates | Live Videos | Breaking Gujarat News
/ gujarat1st
► Instagram – Gujarat First Official
Top Stories | Reels | Trending Updates
/ gujaratfirst
► Twitter (X) – Gujarat First News
Real-Time Breaking News | Political & Social Updates
/ gujaratfirst
► YouTube – Gujarat First 24×7 News Channel
Live News | Explainers | Viral Stories | Ground Reports
/ gujaratfirst
► Official Website – GujaratFirst.com
Latest Gujarati News | Live Updates | Headlines
https://www.gujaratfirst.com/
📱 Download Gujarat First Mobile App
Breaking News Alerts | Fast Notifications | Clean Interface
► Android App (Google Play Store):
https://play.google.com/store/apps/de...
► iOS App (Apple App Store):
https://apps.apple.com/in/app/gujarat...