🌶️ ચટપટા દહીં-લસણ મરચાંવાળા બાજરીના રોટલા | એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર બાજરીના રોટલા 😋
Taste By Nita
0:00 / 0:00
🌶️ ચટપટા દહીં-લસણ મરચાંવાળા બાજરીના રોટલા | એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર બાજરીના રોટલા 😋
661 просмотр · 2 недели назад
Taste By Nita
526 подписчиков
661 просмотр · 2 недели назад
🌶️ સીતોડા સાતમ સ્પેશિયલ | ચટપટા દહીં-લસણ મરચાંવાળા બાજરીના રોટલા 😋
આજે બનાવ્યા છે એકદમ સ્વાદિષ્ટ, ચટપટા અને મસાલેદાર બાજરીના રોટલા. દહીં, લસણ, લીલા મરચાં અને મસાલાનો સરસ સ્વાદ આપીને બનાવેલા આ બાજરીના રોટલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋
સીતોડા સાતમના ખાસ પ્રસંગે આ સરળ અને સ્વાદિષ્ટ બાજરીના રોટલા જરૂરથી બનાવી જોજો. ઘરે ઉપલબ્ધ સામગ્રીથી સરળતાથી બની જાય છે અને પરિવારને પણ ખૂબ જ ભાવશે. ❤️
વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#સીતોડાસાતમ #બાજરીનારોટલા #બાજરીરોટલા #દહીંવાળારોટલા #લસણમરચાં #GujaratiRecipe #BajraRotla #BajraRotlaRecipe #GujaratiFood #TasteByNita