સતત બે વર્ષથી રેકોર્ડબ્રેક ઉતારો આપતી ફૂલે પુષ્પા તુવેર | Fule Pushpa | Best Arhar Variety #farming
Agri Clinic - Gujarati и ещё 2
0:00 / 0:00
સતત બે વર્ષથી રેકોર્ડબ્રેક ઉતારો આપતી ફૂલે પુષ્પા તુવેર | Fule Pushpa | Best Arhar Variety #farming
10 172 просмотра · 5 мес. назад
Agri Clinic - Gujarati и ещё 2
10 172 просмотра · 5 мес. назад
#farming #agriculture #kheti
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વિરપુર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ બાવાભાઈ શિરોયા દ્વારા સતત બે વર્ષથી ફૂલે પુષ્પા તુવર (Fule 144) નું સફળ વાવેતર કરવામાં આવી રહ્યું છે 👍
ખેડૂતના જણાવ્યા મુજબ આ જાતે સતત સારો વિકાસ, વધુ શિંગો અને રેકોર્ડબ્રેક ઉત્પાદન આપ્યું છે, જેના કારણે આ જાત પર તેમનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે 💯
🎥 આ વીડિયોમાં તમે જાણી શકશો:
👉 સતત બે વર્ષના પાકનું પરિણામ
👉 ખેતરમાં છોડની વૃદ્ધિ અને શિંગોની ભરમાર
👉 ઉત્પાદન અને ખેડૂતનો અનુભવ
👉 ફૂલે પુષ્પા તુવર કેમ બની રહી છે ખેડૂતોની પસંદ
🌾 ફૂલે પુષ્પા (Fule 144) ની ખાસિયતો:
✔️ પાકવાના દિવસો: 150 થી 180 દિવસ
✔️ સરેરાશ ઉત્પાદન: 16 થી 18 મણ પ્રતિ વિઘા
✔️ જુમખામાં વધુ શિંગો અને ડાળીઓ
✔️ મધ્યમ કદનો દાણો
✔️ આંતરપાક માટે અનુકૂળ જાત
✔️ સ્ટંટ (વંધ્યત્વના રોગ) સામે મધ્યમ પ્રતિરોધક
📌 જો તમે પણ તુવર પાકમાં વધુ અને સ્થિર ઉત્પાદન મેળવવા માંગો છો, તો ફૂલે પુષ્પા તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.
👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Channel ને Subscribe કરવાનું ભૂલશો નહીં 🔔
#fulepushpa #agriculture #pigeonpea #arhar #newvariety #ખેડૂત #khedut #farming #farm #khetibadi #kisan #kheti #modernfarming #organicfarming
#fuleseeds
🌐 Website Link : https://fuleseeds.com
➡️ Facebook Id : Fule Seeds
📞 Helpline No : 91065 70738
thanks for watching this video
ધન્યવાદ....🙏🙏