Перейти к содержимому

હવે તાપમાન નવો રેકોર્ડ બનાવશે | Have Tapman Navo Record Banavshe Paresh Goswami

Weather TV

0:00 / 0:00

હવે તાપમાન નવો રેકોર્ડ બનાવશે | Have Tapman Navo Record Banavshe Paresh Goswami

92 001 просмотр · 9 ч назад
Weather TV
953 тыс. подписчиков
92 001 просмотр · 9 ч назад
Title:હવે તાપમાન નવો રેકોર્ડ બનાવશે | Have Tapman Navo Record Banavshe Paresh Goswami Video Detail મારું નામ પરેશ ગોસ્વામી છે અને હું હવામાન પવન તાપમાન ઠંડી ગરમી અને વારસાદની નિયમિત આગાહી કરું છું અને ખેતી વાડી ને લાગતી માહિતી આપું છું કે જે માહિતી ગુજરાત ના દરેક નાગરિક ને ખુબ ઉપયોગી તો થાય જ છે પણ જગત ના તાત એવા ખેડૂત વર્ગ ને ખાસ કરીને ક્યાં સમયે વાવેતર કરવું કે જેથી કરી ને બિયારણ અને ખાતર નો બગાડ થતો બચાવી શકે અને સારું એવું ઉત્પાદન લઈ શકે. સાથે સાથે હું ખેડૂતો ની મુલાકાત લઇ અને Morden Farming અને Organic Farming ને પ્રોત્સાહન આપી અને ઉપયોગી માહિતી પૂરી પાડુ છું. Your Queries: Paresh Goswami Weather Tv #pareshgoswaami #weathertv #પરેશગોસ્વામી For our Contect Enquiries :- pareshbhaiofficial@gmail.com FOLLOW ME ON: Facebook https://www.facebook.com/profile.php?... Instagram https://www.instagram.com/pareshgoswa... Twitter https://x.com/pareshgoswami99?s=11