Перейти к содержимому

🏃‍♂️ 5 KMનું લક્ષ્ય માત્ર દોડવાથી નહીં, યોગ્ય ટેકનિક અને સ્માર્ટ તૈયારીથી જીતાય છે!💪🔥

GyanLive Khakhi

0:00 / 0:00

🏃‍♂️ 5 KMનું લક્ષ્ય માત્ર દોડવાથી નહીં, યોગ્ય ટેકનિક અને સ્માર્ટ તૈયારીથી જીતાય છે!💪🔥

36 просмотров · 23 ч назад
GyanLive Khakhi
1,79 тыс. подписчиков
36 просмотров · 23 ч назад
ખાખી વર્દી અને તમારી વચ્ચે ફક્ત 5 કિલોમીટરની દોડ છે અને લક્ષ્ય 25 મિનિટનું! મિશન ખાખી બુકલેટ – 5 KM રનિંગ અને ફિટનેસના સિક્રેટ. શુઝ, સાચી દોડવાની રીત, શ્વાસ લેવાની પદ્ધતિ, 8 અઠવાડિયાનો પ્લાન, ડાયટ, ઈજાથી બચાવ અને ગ્રાઉન્ડ ટેસ્ટના દિવસની તૈયારી 📚 આ વીડિયોમાં 6 ભાગ: 1️⃣ શુઝ અને કપડાંની પસંદગી – આર્ચ મુજબ શુઝ, સાંજે ખરીદી, ડ્રાય-ફીટ કપડાં, એન્ટી-બ્લીસ્ટર સોક્સ 2️⃣ દોડવાની સાચી રીત અને શ્વાસ – મિડફૂટ લેન્ડિંગ, હાથની પોઝિશન, નાકથી શ્વાસ અંદર અને મોઢેથી બહાર, 2:2 બ્રીધિંગ પેટર્ન 3️⃣ 8 અઠવાડિયાની તાલીમ યોજના – ફેઝ 1 પાયો, ફેઝ 2 લક્ષ્ય પ્રાપ્તિ, અંતે 5 km મોક ટેસ્ટ (ટાર્ગેટ 24–25 મિનિટ) 4️⃣ આહાર અને પાણી – વર્કઆઉટ પહેલાં અને પછીનું ડાયટ, દિવસભરનું ભોજન, પાણી અને ઈલેક્ટ્રોલાઈટ 5️⃣ ઈજાથી બચાવ અને હૃદયની સલામતી – શિન સ્પ્લિન્ટ્સ, ટખનાનો મચકોડ (RICE), મસલ ક્રેમ્પ, ECG/TMT, મેક્સ હાર્ટ રેટ (220 − ઉંમર) 6️⃣ પરીક્ષાના દિવસની તૈયારી – 24 કલાક પહેલાં આરામ, પેસ સ્ટ્રેટેજી, છેલ્લા 1 km માં સ્પ્રિન્ટ 🎯 પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, જેલ સિપાહી અને ગુજરાતની તમામ ભરતીમાં આવતા ગ્રાઉન્ડ ટેસ્ટ / દોડની તૈયારી કરતા ઉમેદવારો માટે. "ખાખી માત્ર વર્દી નથી, આ મેદાનમાં સિદ્ધ થતું સપનું છે." 🔥 SPECIAL BANDOBAST BATCHES 🔹 PSI + CONSTABLE BANDOBAST BATCH 👉 https://www.gyanlive.org/courses/907089 🔹 CONSTABLE BANDOBAST BATCH 👉 https://www.gyanlive.org/courses/907102 📚 GYAN LIVE KHAKHI પર મળશે: ✅ Gujarat Police Constable / LRD ભરતીની સંપૂર્ણ તૈયારી ✅ PSI (Police Sub Inspector) પરીક્ષાની તૈયારી ✅ પોલીસ ભરતી માટે વિશેષ ક્લાસ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન ✅ મહત્વપૂર્ણ MCQs, ટેસ્ટ સિરીઝ અને મોક ટેસ્ટ ✅ Previous Year Question Papers અને વિગતવાર સમજૂતી ✅ Live Classes, Revision Series અને Exam Strategy ✅ મહત્ત્વના વિષયોનું રિવિઝન અને પ્રેક્ટિસ 🎯 અમારું લક્ષ્ય: તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવી, આત્મવિશ્વાસ વધારવો અને પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે યોગ્ય દિશા આપવી. 💪 સપનું વર્દીનું હોય, તો તૈયારી પણ દમદાર હોવી જોઈએ! 📲 GYAN LIVE KHAKHI સાથે જોડાઓ અને તમારી પોલીસ ભરતીની તૈયારીને આપો નવી દિશા! 🔔 ચેનલને Subscribe કરો અને પોલીસ ભરતી સંબંધિત મહત્વપૂર્ણ અપડેટ્સ, ક્લાસ અને પરીક્ષાલક્ષી માહિતી મેળવતા રહો. GYAN LIVE KHAKHI – વર્દી તરફનું તમારું તૈયારી અભિયાન! 🚔━━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🔍 mission khakhi | 5 km run in 25 minutes | police bharti running | police running tips gujarati | 5 km running plan | lrd running preparation | police ground test tips | running diet plan gujarati | gyanlive mission khakhi | gyanlive police bharti | gyanlive | gyan live | જ્ઞાન લાઈવ 📲 GyanLive App Download કરો — FREE! 🤖 Android: https://bit.ly/4alE3Tn 🍎 iOS: https://apple.co/3SL9z70 | ORG Code: ogbsqj ✈️ Telegram: https://t.me/gyanlivepolice #MissionKhakhi #5KMRun #PoliceBharti #LRDBharti #PSIConstable #GroundTest #RunningTips #PoliceRunning #FitnessTips #GujaratPolice #KhakhiVardi #gyanlive