Перейти к содержимому

મહેમાનો આવે ત્યારે 10 મિનિટમાં ગરમાગરમ પાવભાજી!😍 આવી સરળ રીત ક્યારેય નહીં જોઈ હોય | Pav Bhaji Recipe

Gujju Unique Recipe

0:00 / 0:00

મહેમાનો આવે ત્યારે 10 મિનિટમાં ગરમાગરમ પાવભાજી!😍 આવી સરળ રીત ક્યારેય નહીં જોઈ હોય | Pav Bhaji Recipe

1 284 просмотра · 4 дн. назад
Gujju Unique Recipe
110 подписчиков
1 284 просмотра · 4 дн. назад
મહેમાનો આવે ત્યારે 10 મિનિટમાં ગરમાગરમ પાવભાજી!😍આવી સરળ રીત ક્યારેય નહીં જોઈ હોય | Pav Bhaji Recipe આજે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ, મસાલેદાર અને યુનિક પાવભાજી, એ પણ ખૂબ જ સરળ અને ઝડપી રીતથી! 😍 આ રેસીપીની ખાસિયત એ છે કે એક જ વાર બધી શાકભાજી કુકરમાં બાફીને 80% ભાજી તૈયાર કરી શકાય છે. ત્યારબાદ આ ભાજીને ફ્રિજમાં બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ પાવભાજી ખાવાનું મન થાય ત્યારે એક-એક પ્લેટ પ્રમાણે ફટાફટ ગરમાગરમ તૈયાર કરી શકો છો. ના ડુંગળીનું કટિંગ, ના ટમેટાંની ઝંઝટ અને ના કોઈ લાંબી તૈયારી! માત્ર થોડા મસાલા અને અગાઉથી તૈયાર કરેલી ભાજીથી એકદમ સ્વાદિષ્ટ પાવભાજી તૈયાર થઈ જાય છે. ઘરે મહેમાનો આવવાના હોય ત્યારે આ રીત ખૂબ જ ઉપયોગી છે. એક વ્યક્તિ માટે હોય કે ચારથી પાંચ વ્યક્તિઓ માટે, દરેકને પ્લેટ બાય પ્લેટ તાજી અને ગરમાગરમ પાવભાજી બનાવીને સર્વ કરી શકો છો. સાથે બટરવાળી સાંતળેલી પાવ અને ઉપરથી બટર તથા તાજી કોથમીરનો સ્વાદ તો ખાવાની મજા જ વધારી દે છે. 😋 રેસીપી પસંદ આવે તો વીડિયોને LIKE કરો, મિત્રો અને પરિવાર સાથે SHARE કરો અને આવી જ યુનિક રેસીપી માટે અમારી ચેનલ Gujju Unique Recipe ને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં. ❤️    • YouTube પર પહેલીવાર! ફાફડા અને વણેલા એવા😍 ...   #પાવભાજી #ઝડપીપાવભાજી #યુનિકરેસીપી #ગુજરાતીરેસીપી #ઘરેલુરેસીપી #PavBhaji #PavBhajiRecipe #EasyPavBhaji #QuickRecipe #IndianStreetFood #MumbaiPavBhaji #GujjuUniqueRecipe