Перейти к содержимому

Shravan Mas Guruvar | શ્રાવણ ગુરુવાર પૂજા, મહાત્મય અને કથા |

Gujarati સાંસ્કૃતિક પરંપરા

0:00 / 0:00

Shravan Mas Guruvar | શ્રાવણ ગુરુવાર પૂજા, મહાત્મય અને કથા |

348 просмотров · 3 недели назад
Gujarati સાંસ્કૃતિક પરંપરા
201 подписчик
348 просмотров · 3 недели назад
Description: આ વિડિઓમાં શ્રાવણ માસમાં આવતા ગુરુવારે કરવામાં આવતાં ગુરુ ગ્રહ પૂજન અને વિષ્ણુપૂજન વ્રતનાં નિયમો, મહાત્મય ને વ્રતની કથાનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. ગુરુવારનું વ્રત જે બુદ્ધિ, સમૃદ્ધિ ને શાંતિ આપનાર છે. તદુપરાંત દેવગુરુ બૃહસ્પતિ ના પૂજન મહાત્મય પર આધારિત એક દંતકથાનું પણ પ્રસ્તુતિકરણ કરેલ છે. આપને આ પ્રસ્તુતિકરણ પસંદ આવે તો @ગુજરાતીસાંસ્કૃતિકપરંપરા ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને આપના અમૂલ્ય અભિપ્રાય પણ કોમેન્ટ કરશો. This video presents the rituals, significance, and sacred story (vrat katha) of the Guru Graha (Jupiter) and Lord Vishnu worship observed on Thursdays during the holy month of Shravan. The Thursday fast brings wisdom, prosperity, and peace. Additionally, a legend based on the significance of worshiping Devaguru Brihaspati is also presented. If you like this presentation, please subscribe to the @ગુજરાતીસાંસ્કૃતિકપરંપરા channel and share your valuable feedback in the comments. *Disclaimer – @GUJARATISANSKRUTIKPARAMPARA* This channel shares Indian mythology, cultural traditions and spiritual stories for educational, devotional and entertainment purposes only. All narration and audio are original. Some visuals and background images are AI-generated using different tools. The content is based on traditional beliefs, folklore and scriptures. Our humble aim is to preserve and share Indian cultural heritage with future generations. ડિસ્ક્લેમર – @GUJARATISANSKRUTIKPARAMPARA આ ચેનલ ભારતીય પુરાણકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને આધ્યાત્મિક વાર્તાઓને માત્ર શૈક્ષણિક, ભક્તિપૂર્ણ અને મનોરંજનના હેતુથી રજૂ કરે છે. તમામ વર્ણન અને ઓડિયો મૂળ (Original) છે. કેટલાક દ્રશ્યો અને બેકગ્રાઉન્ડ ચિત્રો વિવિધ AI સાધનોની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. અહીં રજૂ થયેલ સામગ્રી પરંપરાગત માન્યતાઓ, લોકકથાઓ અને ધાર્મિક ગ્રંથોના આધાર પર છે. ભારતીય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી આવનારી પેઢી સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયત્ન છે. #GuruwarVrat #ShravanGuruwar #VishnuPuja #BrihaspatiDev #GuruGrahaPuja #VratKatha #ShravanMaas #HinduRituals #SanatanDharma #ગુજરાતીસાંસ્કૃતિકપરંપરા #ગુરૂવારવ્રત #શ્રાવણમાસ #બૃહસ્પતિવ્રતકથા