મોહન મહાદેવ નો મેળ કેમ થાય? | શ્રાવણ માસ સ્પેશિયલ નવું કિર્તન | રેણુકા પટેલ | Mohan મહાદેવ lyrics
Renuka Patel Official
0:00 / 0:00
મોહન મહાદેવ નો મેળ કેમ થાય? | શ્રાવણ માસ સ્પેશિયલ નવું કિર્તન | રેણુકા પટેલ | Mohan મહાદેવ lyrics
56 803 просмотра · 2 мес. назад
Renuka Patel Official
45,3 тыс. подписчиков
56 803 просмотра · 2 мес. назад
મોહન મહાદેવ નો મેળ કેમ થાય? | શ્રાવણ માસ સ્પેશિયલ નવું કિર્તન | રેણુકા પટેલ | Mohan Mahadev
મોહન મહાદેવ નો મેળ કેમ થાય? 🙏
શ્રાવણ માસના પાવન અવસર પર રેણુકા પટેલના સ્વરમાં સુંદર અને ભક્તિમય નવું કિર્તન રજૂ કરવામાં આવ્યું છે. 🌺🔱🦚
આ કિર્તનમાં ભગવાન શ્રીકૃષ્ણ (મોહન) અને મહાદેવના દિવ્ય મિલનનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
ભક્તિ સંગીત પસંદ હોય તો વીડિયો Like 👍, Share 🔁 અને Channel Subscribe 🔔 જરૂર કરજો.
🎤 સિંગર: રેણુકા પટેલ
🎵 કિર્તન: મોહન મહાદેવ નો મેળ કેમ થાય
🕉️ શ્રાવણ માસ સ્પેશિયલ
🙏 નવું ભક્તિમય કિર્તન
જય શ્રીકૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🔱
કિર્તન
મોહન મહાદેવ તો હરીહર કહેવાય
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહન ના માથે મુગટ સોહાય છે
મહાદેવ ના માથે જટા સોહાય છે
બેઉના શૃંગાર જુદા જુદા થાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહનના ભાલે તિલક સોહાય છે
મહાદેવના ભાલે ચંદ્ર સોહાય છે
બેઉના શૃંગાર માં ખામી ના જણાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહનના ગાળામાં ફૂલડા નો હાર છે
મહાદેવના ગાળામાં સર્પો નો હાર છે
બેઉની ભક્તિ ભાવથી થાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહનના હાથમાં વાંસળી સોહાય છે
મહાદેવના હાથમાં ડમરુ સોહાય છે
બેઉના વાધ્યોથી સંગીત રેલાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહન મીઠા મીઠા ભોજન જમતા
મહાદેવ બેઠા ધતૂરો ચાવતા
બેઉના સ્વાદે કડવું મીઠું સમજાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહનના પગમાં ઝાંઝર સોહાય છે
મહાદેવના પગમાં ચાખડી સોહાય છે
બેઉના આવ્યા ની એંધાણી વર્તાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહનની સાથે રાધાજી શોભતા
મહાદેવની સાથે પાર્વતી શોભતા
બેઉની જોડી ની પુજા રોજ થાય...
મોહન મહાદેવનો મેળ કેમ થાય
મોહન અવતાર લઈ ગોકુળમાં આવ્યા
મહાદેવ લાલાના દર્શને આવ્યા
હરીહર નો મેળ તો ગોકુળમાં થાય...
મોહન મહાદેવનો મેળ એમ થાય
મોહન મહાદેવ નો મેળ કેમ થાય, મોહન મહાદેવ, Mohan Mahadev, Mohan Mahadev no mel, શ્રાવણ માસ સ્પેશિયલ, શ્રાવણ માસ કિર્તન, શ્રાવણ માસ ભજન, નવું કિર્તન, નવું ભજન, ગુજરાતી કિર્તન, ગુજરાતી ભજન, રેણુકા પટેલ, Renuka Patel, Renuka Patel Kirtan, Krishna Mahadev Bhajan, Krishna Mahadev Kirtan, મોહન મહાદેવ કિર્તન, ગુજરાતી ભક્તિ ગીત, ભક્તિ ગીત, ગુજરાતી ધાર્મિક ગીત
#મોહનમહાદેવ #શ્રાવણમાસ #નવુંકિર્તન #રેણુકાપટેલ #ગુજરાતીકિર્તન #ગુજરાતીભજન #MohanMahadev #RenukaPatel #ShravanSpecial #BhaktiGeet
Shiv Krishna Bhajan, Gujarati Devotional Song, Gujarati Bhakti Geet, Bhakti Geet, Kirtan 2026, Gujarati Kirtan 2026, શ્રાવણ માસ, શ્રાવણ સ્પેશિયલ, મહાદેવ ભજન, કૃષ્ણ ભજન, ગુજરાતી ભક્તિ ગીત
#MohanMahadev #ShravanMaas #ShravanSpecial #RenukaPatel #GujaratiKirtan #NewKirtan #MahadevBhajan #KrishnaBhajan #GujaratiBhajan #BhaktiGeet #Kirtan2026 #Mahadev #Krishna #ViralKirtan #GujaratiDevotional