અઘરું લાગે ભક્તિનું પેપર | Agharu Lage Bhakti Nu Paper | Renuka Patel | Gujarati Bhajan લખેલું છે
Renuka Patel Official
0:00 / 0:00
અઘરું લાગે ભક્તિનું પેપર | Agharu Lage Bhakti Nu Paper | Renuka Patel | Gujarati Bhajan લખેલું છે
21 350 просмотров · 7 дн. назад
Renuka Patel Official
45,1 тыс. подписчиков
21 350 просмотров · 7 дн. назад
🙏 જય શ્રી કૃષ્ણ | જય નરસિંહ મહેતા 🙏
🌸 *અઘરું લાગે ભક્તિનું પેપર* 🌸
અઘરામાં અઘરું લગે ભક્તિ નું પેપર,
ભલ ભલા મેલી ભાગે રે ...ભક્તિનું પેપર.
હોલો આવી ખોલે બેઠો, બાજ તો ખાવા ને લાગો,
શીબી રાજા તોલે ચડ્યા રે ...ભક્તિનું પેપર.
અગ્નિગોળા ગડગડે રે, તેલ કડાયા કડકડે રે,
સુધવના તો તેલ માં પડ્યા રે ... ભક્તિનું પેપર.
નરશીમેહતા ને જેલ માં પુરા, ઉપરથી તો તાળા મારા,
વાલે મારે હાર પહેરાવ્યા રે ... ભકતુનું પેપર.
રાણાજી એ ઝેર મોકલા, મીરાંબાઈ એ ઝેર પીધા,
વાલે મારે અમૃત કર્યા રે ... ભક્તિ નું પેપર.
પાંચ પાંડવ જીઠે રમ્યા, દ્રૌપદી ને દાવ માં મેળયા,
વાલે મારે ચીર પૂર્યા રે ... ભક્તિનું પેપર.
શકુબાઈ ને જાત્રાએ જવું, સાસુમા એ ઓરડામાં પૂર્યા,
વાલે મારે પાણી ભર્યા રે ... ભક્તિનું પેપર.
દુર્યોધન ના મેવા ત્યાજા, ત્યાંથી વાલો ચાલી નિષર્યા,
વિદુર ઘરે ભાજી જમ્યા રે ... ભક્તિનું પેપર.
ધ્રુવજી તો વેન માં ચાલ્યા, ઊંધે માથે તપ કર્યા,
ધરણી ધરે દર્શન દીધા રે ... ભક્તિનું પેપર
ભક્તિના માર્ગે ચાલવું સહેલું નથી. જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે સાચી શ્રદ્ધા અને ભક્તિની કસોટી થાય છે.
ગુજરાતના મહાન સંત ભક્ત નરસિંહ મહેતાની ભક્તિભાવનાને દર્શાવતા સુંદર દૃશ્યો સાથે માણો આ હૃદયસ્પર્શી ગુજરાતી ભજન.
🎶 *Song Credits*
🎤 Singer – Renuka Patel
🎹 Music – N.C.Patel
🎬 Presented By – N C Patel Official
🎵 Music Label – Maa Studio Trent
❤️ ભજન પસંદ આવે તો Like કરો.
🙏 કોમેન્ટમાં પ્રેમથી *જય શ્રી કૃષ્ણ* લખજો.
🔔 નવા ભજન અને કીર્તન સાંભળવા અમારી ચેનલ Subscribe કરજો.
આપનો પ્રેમ અને આશીર્વાદ અમને વધુ સુંદર ભજન રજૂ કરવાની પ્રેરણા આપે છે.
#AgharuLageBhaktiNuPaper #RenukaPatel #GujaratiBhajan #NarsinhMehta #BhaktiBhajan #GujaratiKirtan #NCPatel #NewGujaratiBhajan ,
Agharu Lage Bhakti Nu Paper, Aghru Lage Bhakti Nu Paper, Bhakti Nu Paper, અઘરું લાગે ભક્તિનું પેપર, Renuka Patel Bhajan, Renuka Patel New Bhajan, Gujarati Bhajan 2026, Narsinh Mehta Bhajan, Narsinh Mehta Gujarati Bhajan, Narasinh Mehta, Bhakti Bhajan Gujarati, Gujarati Kirtan, New Gujarati Bhajan, Gujarati Devotional Song, N C Patel Official, N.C.Patel, Maa Studio Trent, Gujarati Santvani, Bhajan 2026