Перейти к содержимому

કાનુડો મારુ માનતો નથી 😥 સાંભળવું ગમે તેવું ભજન લખેલું છે | gujarat bhajan | Divali i#bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

કાનુડો મારુ માનતો નથી 😥 સાંભળવું ગમે તેવું ભજન લખેલું છે | gujarat bhajan | Divali i#bhajan

19 просмотров · 1 ч назад
Jalaram bhajan mandal Himatnagar
134 тыс. подписчиков
19 просмотров · 1 ч назад
કાનુડો મારુ માનતો નથી 😥 સાંભળવું ગમે તેવું ભજન લખેલું છે | gujarat bhajan | Divali i#bhajan 🎵 ગુજરાતી ભજન માટે YouTube SEO Description કાનુડો મારું માનતો નથી | ગા:- શાંતાબેન | New Gujarati Krishna Bhajan 2026 જય શ્રી કૃષ્ણ 🙏 કાનુડાની મીઠી મસ્તી અને તેની નટખટ અદાઓથી ભરેલું સુંદર ગુજરાતી ભજન "કાનુડો મારું માનતો નથી" તમારા હૃદયને આનંદિત કરી દેશે. ❤️ નટખટ નંદલાલની લીલાઓ અને કૃષ્ણભક્તિથી ભરપૂર આ સુંદર ભજન સાંભળીને તમને કાનુડાના પ્રેમની અનુભૂતિ થશે. 🎤 ગાયિકા: શાંતાબેન ભજન ગમે તો Like 👍 Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે ❤️ તમે મનાવો ને નંદલાલ કાનુડો મારુ માનતો નથી તમે સમજાવો ને નંદલાલ કાનુડો મારુ માનતો નથી વેલી સવારે મારે પાણી ભરવા જાવુ. હે..મારા પાણીડા ઢોળી ઢોળી જાય કાનુડો મારુ માનતો નથી હે જમના ને ઘાટે મારે નાહવા રે જાવુ. મારા ચિર ચોરી ચોરી જાય. કાનુડો મારુ માનતો નથી વહેલી સવારે મારે ગાયો દોહવા જાવુ. હે ..મારા દુધડા ઢોળી ઢોળી જાય . કાનુડો મારુ માનતો નથી હે ..મારા વાછડો છોડી છોડી જાય કાનુડો તારો માનતો નથી વેહલી સવારે મારે મહિડો વલોવવો. મારા મહિડો ઢોળી ઢોળી જાય .કાનુડો તારો માનતો નથી હે..મારા મટકો ફોરી ફોરી જાય .કાનુડો મારુ માનતો નથી. મથુરા ની વાટે મારે મહી વેચવા જાવુ. હે મારા માખણીયા લુટી લુટી ખાય કાનુડો તારો માનતો નથી. શક્તિ મંડર મો રોજ રોજ આવતો. મારા પ્રસાદ દોડી દોડી ખાય કાનુડો તારો માનતો નથી. હે ભજન મો નાચી કુદી જાય. કાનુડો મારુ માનતો નથી હે....તમે સમજાવો ને નંદલાલ કાનુડો તારો માનતો નથી. કાનુડો મારું માનતો નથી ગુજરાતી કૃષ્ણ ભજન નવું ગુજરાતી ભજન શ્રીકૃષ્ણ ભજન રાધાકૃષ્ણ ભજન કાનુડાના ભજન કૃષ્ણ ભક્તિ ગીત શાંતાબેનના ભજન ગુજરાતી ભક્તિ ગીત કૃષ્ણ લીલા ભજન નટખટ કાનુડો Gujarati Krishna Bhajan New Gujarati Bhajan 2026 Kanudo Maru Manto Nathi Gujarati Devotional Song Shree Krishna Bhajan Radha Krishna Bhajan Krishna Bhakti Song Gujarati Folk Bhajan Shantaben Bhajan Krishna Leela Song Best Gujarati Bhajan #GujaratiBhajan #KrishnaBhajan #NewBhajan2026 #Kanudo #ShreeKrishna #RadhaKrishna #KrishnaBhakti #GujaratiDevotional #Shantaben #GujaratiSong #ગુજરાતીભજન #કૃષ્ણભજન #કાનુડો #શ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #કૃષ્ણભક્તિ #શાંતાબેન #ભક્તિગીત #નવુંભજન #કાનુડાના_ભજન