Перейти к содержимому

ભજન લખેલું છે 🌹તેનો ડાઇવર ત્રિભુવનનો નાથ 🌹gujarati bhajan | Krishna bhajan #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

ભજન લખેલું છે 🌹તેનો ડાઇવર ત્રિભુવનનો નાથ 🌹gujarati bhajan | Krishna bhajan #bhajan

2 172 просмотра · 6 дн. назад
Jalaram bhajan mandal Himatnagar
134 тыс. подписчиков
2 172 просмотра · 6 дн. назад
ભજન લખેલું છે 🌹તેનો ડાઇવર ત્રિભુવનનો નાથ 🌹gujarati bhajan | Krishna bhajan #bhajan gujarati bhajan shradhanjali bhajan shradhanjali ભજન bhajan jalaram bhajan mandal bhajan gujarati shradhanjali na bhajan shradhanjali bhajan gujarati mahila mandal bhajan maran na bhajan nava bhajan shradh na bhajan ગુજરાતી ભજન મરણ ના ભજન શ્રદ્ધાંજલિ ના ભજન શ્રાદ્ધ ના ભજન maharana bhajan shradh na bhajan gujarati maran na bhajan gujarati ma jalaram bhajan mandal himatnagar shradh bhajan gujarati kanhaiya na bhajan ભજન ગુજરાતી shradhanjali geet shradhanjali na geet nava nava bhajan shraddh paksh na bhajan નવા ભજન gujarati bhajan new શ્રદ્ધાંજલિ ગીત gujarati nava bhajan    • સાંભળવાની મજા આવશે 🌿 સાત સાત સખી પાણીડા ની...   ગાડી અખિલ બ્રહ્માંડ માથી ઉપડી ગાડી શૂન્ય શિખર ઉપર જાય ગાડી બ્રહ્મલોકની ગાડી સીલતાના શીલા ઉપર ચાલતી તેનો ડાઇવર ત્રિભુવનનો નાથ ગાડી બ્રહ્મલોકની ગાડીને એક એન્જિન બબ્બે લાઈટો એના અંજવાળા દસ મેં દ્વાર ગાડી બ્રહ્મલોકની ગાડીને ત્રણ ડબ્બાને 10 બારીયું બારીએ બારીએ પેસેન્જર બેશી જાય ગાડી બ્રહ્મલોકની ગાડીમાં ઓહમ ચડીને સોહમ ઉતરે ગાડીમાં બુદ્ધિ બાઈ બેસી જાય ગાડી બ્રહ્મલોકની ગાડીમાં જ્ઞાનરૂપી ટિકિટ કપાય છે વૈરાગી કરે ટિકિટની તપાસ ગાડી બ્રહ્મલોકની ગાડીમાં કર્મ નો કોલસા પુરાય છે ગાડીમાં ભક્તિ રૂપી સાંકળ બંધાય ગાડી બ્રહ્મલોકની ગાડી હરદમ હરદમ ઉપડી ગાડી ચાલે છે દિવસને રાત ગાડી બ્રહ્મા લોકની ગાડી ધર્મના ધુમાડા કાઢતી રામનામ ની વીસલુ થાય ગાડી બ્રહ્મા લોકોની ગાડીમાં દયા ધર્મરૂપી ઝંડો ફરકાવીયો શક્તિ રૂપે સિંગલ પડી જાય ગાડી બ્રહ્મલોકની ગાડી ગાય શીખને સુણી સાંભળી એનો હજુ  સંતોના ષરણોમાં વાસ ગાડી #ભજન #bhajan #gujarati #gujaratibhajan #ગુજરાતીભજન #jalarambhajanmandalhimatnagar #vaikunthbhajanmandal #surekhabenpanchal