Перейти к содержимому

Stomach : શું તમારું પેટ જ બધી બીમારીનું મૂળ છે? નિષ્ણાતો પાસેથી જાણો સત્ય

BBC News Gujarati

0:00 / 0:00

Stomach : શું તમારું પેટ જ બધી બીમારીનું મૂળ છે? નિષ્ણાતો પાસેથી જાણો સત્ય

114 064 просмотра · 1 мес. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
114 064 просмотра · 1 мес. назад
#Fever #Health HealthTips #FeverCare #Paracetamol #BetterHealth #MedicalAdvice #GujaratiHealth #HealthAwareness #DoctorAdvice #HealthCare #Wellness આજના 'બેટર હેલ્થ' શોમાં અમે પાચનતંત્ર સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ જેવી કે એસીડીટી, કબજિયાત અને પેટના દુખાવા વિશે વિગતવાર ચર્ચા કરી છે. શું તમે જાણો છો કે એસીડીટીની દવાની આડઅસર કેન્સરનું કારણ બની શકે છે? અથવા તમારું પેટ જ તમારું 'બીજું મગજ' છે? @dr.urvi.mindmeds‬ પાસેથી જાણો પાચનતંત્રને સ્વસ્થ રાખવાના ઉપાયો અને ચેતવણીરૂપ સંકેતો. આ વીડિયોમાં તમે જોશો: 00:00 - પાચનતંત્ર અને સ્વાસ્થ્ય 01:06 - પેટના દુખાવાની સામાન્ય સમસ્યા 02:05 - પેટના કયા ભાગમાં દુખાવો એટલે કઈ બીમારી? 03:44 - છાતીમાં બળતરા અને એસીડીટીના સાચા કારણો 05:52 - સ્ટ્રેસ અને ઊંઘનો પાચન સાથે સંબંધ 07:30 - સોડા અને કોલ્ડ ડ્રિંક્સ: એસીડીટીમાં રાહત કે નુકસાન? 08:23 - બહાર ખાતી વખતે હેલ્ધી ઓપ્શન્સ કેવી રીતે પસંદ કરવા? 09:03 - એસીડીટીની દવાની આડઅસરો: કેન્સરનો ખતરો? 11:31 - સૂકી ઉધરસ અને વાલ્વની સમસ્યા 15:02 - શું પેટ ખરેખર આપણું 'બીજું મગજ' છે? 16:45 - કબજિયાતના કારણો અને પાઈલ્સનો ખતરો 18:12 - ટોયલેટમાં મોબાઈલ વાપરવાના ગેરફાયદા 20:12 - કૃમિની દવા કેમ જરૂરી છે? 22:20 - પાચન શક્તિ વધારવા માટેના ઘરેલુ ઉપાયો 23:13 - પેટની સમસ્યા : ક્યારે ડોક્ટર પાસે જવું? 24:05 - નિષ્કર્ષ અને દર્શકોના પ્રશ્નો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati