|| HARILILAMRUT PARAYAN || PART-9 #HARILILAMRUT #BAPS #KPSWAMI
GURU NO MAHIMA
0:00 / 0:00
|| HARILILAMRUT PARAYAN || PART-9 #HARILILAMRUT #BAPS #KPSWAMI
16 840 просмотров · 6 л. назад
GURU NO MAHIMA
21,2 тыс. подписчиков
16 840 просмотров · 6 л. назад
|| HARILILAMRUT PARAYAN || PART-9 #HARILILAMRUT #BAPS #KPSWAMI
હરિલીલામૃત કેહતા કે ભગવાન શ્રીહરિ ની દિવ્ય જીવનલીલા ના પ્રસંગો રૂપી અમૃત, અમૃત પીવે તે અમર થઈ જાય તો આતો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ની જીવનલીલા ના અમૃત્વ રૂપી અમૃતનું પાન કરીયે તો છતે દેહે જીવન માં પરમ શાંતિ નો અનુભવ થાય જ...
કોઈપણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ આવે અથવા કપરા દેશકાળ આવે તો તેવા સંજોગોમાં ભગવાન ની કર્તાપણા ની સમજણ રાખવી જોઈએ અને મન ને શાંત કરવા માટે ભગવાન સ્વામિનારાયણે પણ ઘણી વખત સહુને આજ્ઞા પણ કરી છે કે પોતાના જે ઇષ્ટદેવ તેમના જે પ્રાગટ્ય થી લઈને દરેક જે ચરિત્રો તેનું ગાન કરીએ કે શ્રવણ કરીશું તો ભગવાન ની કાયમ સ્મૃતિ થઈ આવશે અને મન માં શાંતિ રહેશે અને સ્થિરતા પણ આવશે...
આવા સર્વોપરી ભગવાન કે જે સર્વ સુખના નિધિ છે અને સર્વથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તેવા ભગવાન સ્વામિનારાયણ ના દિવ્ય જીવન ના અદભુત પ્રસંગો સાથે તેમના પરમ એકાંતિક સંત અને આપણા પ્રાણપ્યારા ગુરુહરી પ્રમુખસ્વામી મહારાજ ના પ્રસંગો સાથે આ હરીલીલામૃત ગ્રંથ ની પારાયણ ને માણીયે પૂજ્ય.કૃષ્ણપ્રિય સ્વામી ની કર્ણ પ્રિય ને હાસ્ય થી ભરપૂર કીર્તનો સાથેના 20 ભાગમાં બ્રહ્મઆનંદ રૂપી પારાયણ દ્વારા...
PART-1 • || HARILILAMRUT PARAYAN || PART-1 #HARILI...
PART-2 • || HARILILAMRUT PARAYAN || PART-2 #HARILI...
PART-3 • || HARILILAMRUT PARAYAN || PART-3 #HARILI...
PART-4 • || HARILILAMRUT PARAYAN || PART-4 #HARILI...
PART-5 • || HARILILAMRUT PARAYAN || PART-5 #HARILI...
PART-6 • || HARILILAMRUT PARAYAN || PART-6 #HARILI...
PART-7 • || HARILILAMRUT PARAYAN || PART-7 #HARILI...
PART-8 • || HARILILAMRUT PARAYAN || PART-8 #HARILI...
PART-9 • || HARILILAMRUT PARAYAN || PART-9 #HARILI...
PART-10 • || HARILILAMRUT PARAYAN || PART-10 #HARIL...
PART-11 • || HARILILAMRUT PARAYAN || PART-11 #HARIL...
PART-12 • || HARILILAMRUT PARAYAN || PART-12 #HARIL...
PART-13 • || HARILILAMRUT PARAYAN || PART-13 #HARIL...
PART-14 • || HARILILAMRUT PARAYAN || PART-14 #HARIL...
PART-15 • || HARILILAMRUT PARAYAN || PART-15 #HARIL...
PART-16 • || HARILILAMRUT PARAYAN || PART-16 #HARIL...
PART-17 • || HARILILAMRUT PARAYAN || PART-17 #HARIL...
PART-18 • || HARILILAMRUT PARAYAN || PART-18 #HARIL...
PART-19 • || HARILILAMRUT PARAYAN || PART-19 #HARIL...
PART-20 • || HARILILAMRUT PARAYAN || PART-20 #HARIL...
Facebook page- / gurunomahima
#HARILILAMRUT #PARAYAN #KP SWAMI #BAPS #BHAGVAN SWAMINARAYAN #PRAMUKHSWAMI MAHARAJ #HASYA #NEELKANTH #NILKANTH
JAY SWAMINARAYAN
IF YOU LIKE OUR VIDEO PLEASE LIKE AND SHARE THIS VIDEO AND SUBSCRIBE OUR CHANNEL