Перейти к содержимому

ISU MARO CHE GHETAPAD HO ENA GUNLA GAO RE#ઇસુ મારો છે ઘેટાંપાળ હો એના ગુણલાં ગાઓ રે#GUJARATI #NEW

God bless you(Nadiad)

0:00 / 0:00

ISU MARO CHE GHETAPAD HO ENA GUNLA GAO RE#ઇસુ મારો છે ઘેટાંપાળ હો એના ગુણલાં ગાઓ રે#GUJARATI #NEW

4 462 просмотра · 2 месяца назад
God bless you(Nadiad)
3,03 тыс. подписчиков
4 462 просмотра · 2 месяца назад
#GUJARATI CHRISTIAN SONG #LYRIC #JESUS #NEW VIRAL SONG GUJARATI CHRISTIAN #TRENDING SONG GUJARATI JESUS #NEW JESUS SONG GUJARATI #LYRIC #PRAYER SONG GUJARATI CHRISTIAN #LORD JESUS GUJARATI SONG #PRATHANA GEET CHRISTIAN SONG GUJARATI #YAHOVA SONG GUJARATI JESUS #GUJARATI CHURCH SONG #CATHOLIC CHURCH SONG GUJARATI #ગુજરાતી કેથોલિક ભજન ઇસુ મારો છે ઘેટાંપાળ, હો એના ગુણલાં ગાઓ રે તે છે નમ્ર, દીનદયાળ,એના તે ગુણલાં ગાઓ રે. ઇસુ મારો છે ઘેટાંપાળ, હો એના ગુણલાં ગાઓ રે પ્રભુના શરણ વિના, જીવન તેને સોંપ્યા વિના, આપણો તારણ નથી રે, ઇસુ મારો છે ઘેટાંપાળ, હો એના ગુણલાં ગાઓ રે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, એકાંકીજનીત દીકરો દીધો આપણા તારણને માટે રે. ઇસુ મારો છે ઘેટાંપાળ, હો એના ગુણલાં ગાઓ રે શ્રદ્ધા વિના જે જીવનારા તે સહુનું મૃત્યુ રે થનારું, શ્રધ્ધા ધરીને જે જીવનારા, તેઓનું શાશ્વત જીવન રે. ઇસુ મારો છે ઘેટાંપાળ, હો એના ગુણલાં ગાઓ રે એના ગુણલાં ગાઓ રે.