Перейти к содержимому

Gopal Italia લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના આરોપો વચ્ચે શું બોલ્યા?

BBC News Gujarati

0:00 / 0:00

Gopal Italia લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના આરોપો વચ્ચે શું બોલ્યા?

14 666 просмотров · 12 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
14 666 просмотров · 12 часов назад
#gopalitalia #sir #gyaneshkumar #electioncommission વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીમાંથી નામો રદ કરવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશનરે અન્ય કમિશનરો સાથે યોગ્ય સંકલન કર્યા વગર કરોડો મતદારોના નામ સેન્ટ્રલાઇઝ્ડ ડેટાબેઝ મારફતે હટાવવાનું ષડયંત્ર કર્યું છે. ઇટાલિયાએ દાવો કર્યો કે બંધારણ મુજબ નામ ઉમેરવા કે રદ કરવાની સત્તા ફક્ત રિટર્નિંગ ઓફિસર પાસે છે. તેમણે પોતાની વિસાવદર વિધાનસભામાંથી પણ હજારો મતદારોના નામ કપાયા હોવાની વાત કહી. સાથે જ તેમણે બંધારણીય સંસ્થાઓના નિયમો અને લાભો માત્ર શાસક પક્ષને જ મળતા હોવાના આક્ષેપ કર્યા. વીડિયો : શ્યામ બક્ષી શૂટ ઍડિટ : કુશાંત જાદવ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati