TAT Mains Paper 1: ૨૧મી સદીના કૌશલ્યો (4C) અને NEP 2020 પર સંપૂર્ણ નિબંધ લેખન | Samatva Education
Samatva Education (સમત્વ એજ્યુકેશન)
0:00 / 0:00
TAT Mains Paper 1: ૨૧મી સદીના કૌશલ્યો (4C) અને NEP 2020 પર સંપૂર્ણ નિબંધ લેખન | Samatva Education
4 651 просмотр · 7 дней назад
Samatva Education (સમત્વ એજ્યુકેશન)
793 подписчика
4 651 просмотр · 7 дней назад
નમસ્કાર મિત્રો,
Samatva Education માં તમારું હાર્દિક સ્વાગત છે.
આજના વિડીયોમાં આપણે TAT-S (Secondary) Mains - Paper 1 (ગુજરાતી ભાષા ક્ષમતા) માટે અત્યંત મહત્વપૂર્ણ અને પરીક્ષાલક્ષી વિષય "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને 4C: 21મી સદીના કૌશલ્યો" પર સચોટ અને મુદ્દાસર નિબંધ લેખન શીખીશું.
આજના સત્રના મુખ્ય મુદ્દાઓ:
૨૧મી સદીના કૌશલ્યોની સંકલ્પના અને શિક્ષણમાં તેની જરૂરિયાત
4C કૌશલ્યોનું વિશ્લેષણ:
Critical Thinking (વિવેચનાત્મક / વિશ્લેષણાત્મક વિચારસરણી)
Creativity (સર્જનાત્મકતા / નવસર્જન)
Collaboration (સહયોગ / ટીમવર્ક)
Communication (પ્રત્યાયન / વિચાર અભિવ્યક્તિ)
NEP 2020 માં ગોખણપટ્ટી મુક્ત અને કૌશલ્ય આધારિત શિક્ષણનું માળખું
પરીક્ષામાં પૂરા ગુણ મેળવવા માટે અસરકારક પ્રસ્તાવના, પેટા-મુદ્દા અને ઉપસંહારનું માળખું
શિક્ષક ભરતી પરીક્ષા માટે આ પેડાગોજી અને પોલિસી આધારિત મોસ્ટ IMP નિબંધ છે. વિડીયો પૂરો જુઓ અને યોગ્ય નોંધ તૈયાર કરો!
🔔 સબ્સ્ક્રાઇબ કરો: @samatva_education
👍 વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો!
NEP 2020 4C Skills Essay, 21st Century Skills in Gujarati, TAT Mains NEP 2020 Nibandh, TAT S Mains Paper 1 Gujarati, Critical Thinking Creativity Collaboration Communication Gujarati, Samatva Education, Samatva Education TAT, TAT Secondary Mains Preparation, Gujarat Shikshak Bharti, NEP 2020 Pedagogy Essay, 21mi Sadina Kaushalyo Nibandh
Viral, Trending
#NEP2020 #21stCenturySkills #4CSkills #TATMains #TATS #TATSecondary #SamatvaEducation #GujaratiEssay #TATPaper1 #GujaratExams #GSERB #ShikshakBharti #CriticalThinking #GujaratiNibandh