Перейти к содержимому

ખાનપુર તાલુકાના નરોડા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવ્યો મોટો ભ્રષ્ટાચાર.

BHARAT JANPATH LATEST NEWS

0:00 / 0:00

ખાનપુર તાલુકાના નરોડા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવ્યો મોટો ભ્રષ્ટાચાર.

485 просмотров · 2 недели назад
BHARAT JANPATH LATEST NEWS
45 подписчиков
485 просмотров · 2 недели назад
ખાનપુર તાલુકાના નરોડા ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા સરપંચ ઉપર ભ્રષ્ટાચાર ના આરોપ લગાવવામાં આવ્યા છે સ્થાનિક જાગૃત નાગરિક કાન્તિ ભાઈ વણકરદ્વારા તલાટી સાહેબ અને ડીડીઓ સાહેબને પાસે માહિતી માંગવામાં આવી હતી જે માહિતી ના આધારે 300000 ઉપરની ઉચાપત કરવામાં આવી છે જેના ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી માલુભાઈ અમરાભાઇ જેમના દ્વારા 2/7 2026 ના રોજ ત્રણ લાખ કરતાં વધારે રૂપિયા ની ગ્રાન્ટ કોઈ ને જાય કર્યા વગર ઉપાડી લેવામાં આવી છે જેમાં બે લાખ37,000 ડસ્ટબિન ના નામે અને ૭૨ હજાર રૂપિયા સીસીટીવી કેમેરા ના નામે આમ ટોટલ ત્રણ કરતા વધારે રૂપિયા ઉપાડી લેવામાં આવ્યાછે અને ગામ પંચાયતની અંદર ક્યાય ડસ્ટબીન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી તો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને નમ્ર વિનંતી છે કે ભ્રષ્ટાચારી સરપંચ વિરુદ્ધ કાયદેસરની તપાસ કરીને ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.