શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે👇લખેલું છે🙏નવું પિતૃપક્ષ નું કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે👇લખેલું છે🙏નવું પિતૃપક્ષ નું કિર્તન🙏Vibha Yashwant Vora
5 067 просмотров · 2 дня назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
5 067 просмотров · 2 дня назад
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે👇લખેલું છે🙏નવું પિતૃપક્ષ નું કિર્તન🙏Vibha Yashwant Vora
શ્રાદ્ધ પક્ષ નું કરુણ કિર્તન
🙏🌹😭😭🙏🌹
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
માતા અમી કેરુ ઝાડવું રે
પિતા વડલાની છાય મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
ધુપ સળી જેવું જીવન જીવ્યા રે
પોતે બળીને સુગંધ આપે મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
પાણા એટલા દેવ મા એ કર્યા રે
ત્યારે દીઠો દીકરાનું મુખ મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
માતાએ લાડ લડાવ્યા રે
પિતા કરે જતન મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
મહેનત મજૂરી કરી મોટા કર્યા રે
જોયા નહીં દિવસને રાત મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
જીવન રોળાય એનું ધુળ માં રે
પૂરા કર્યા તમારા અરમાન મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓ ના મૂલ ન હોય મારા વાલા
દીકરો પરણાવી વહુ લાવ્યા રે
નડે છે કાંઈ ઘરડા મા બાપ મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓ ના મૂલ ન હોય મારા વાલા
મા બાપને ઘરની બહાર કાઢ્યા રે
દુઃખ લાગે અપરમ પાર મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
છતાંય મા બાપે આશિષ આપીયા રે
અભરે ભરાય તારું ઘર મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
દીકરાના દીકરા મોટા થયા રે
સાંભળે છે ઘરડા મા બાપ મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
પૈસા કમાતા વધુ મળશે રે
નહીં મળે માને બાપ મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓ ના મૂલ ન હોય મારા વાલા
પ્રીતમ પોતાનો હિસાબ માંગશે રે
જેવું કરો તેવું ભરો મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખ ના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
વારા પછી વારો સૌનો આવશે રે
ભક્તો કહે સાચી વાત મારા વાલા
શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
🙏🌹🌿🥳🙏🌹🌿🥳🙏🌹🌿🥳
Like Share And Subscribe
Thanks For Watching
પિતૃદેવો ભવ:
🙏🌹🌿🥳🙏🌹🌿🥳
#શ્રાદ્ધપક્ષછેસવાલાખનારે
#નીચેલખેલુંછે
#જોરદારશ્રદ્ધાંજલિકિર્તન
#vibhayashwantvora
#shrdhapakshchesavalakhana
#navushrdhanjalikirtan
#gujaratibhajan
#satsangibhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#lakhansathe
#લખાણસાથે
#શ્રાદ્ધપક્ષસ્પેશિયલનવુંકિર્તન૨૦૨૫
#shrdhapakshnunavukirtan2025
🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🌹
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને શ્રધ્ધાંજલિ કિર્તન સંભળાવી રહી છું😭.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
કૃષ્ણ ભજન
રામ ભજન
એકાદશી ભજન
ડાકોરનાં ઠાકોરનાં ભજન
હનુમાનજી ભજન
ગણેશ ભજન
ગરબા
માતાજી
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.