Перейти к содержимому

કીર્તન નીચે લખેલ છે 👇 ઝીણી ઝીણી મોરલીયુ વાગે છે🌹 વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

Nayna Dobariya

0:00 / 0:00

કીર્તન નીચે લખેલ છે 👇 ઝીણી ઝીણી મોરલીયુ વાગે છે🌹 વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

16 320 просмотров · 4 нед. назад
Nayna Dobariya
5,91 тыс. подписчиков
16 320 просмотров · 4 нед. назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો: 👍 like કરો 💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો 🔔 Channel ને subscribe કરો 📤  તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો કીર્તન નીચે લખેલું છે ઝીણી ઝીણી મોરલીયુ વાગે છે મારો મોરલી વાળો કાન મોરલીયુ વાગે છે પેલા ગોકુળ ગામને ગોંદરે રે મારા વાલા ના વાઘા વેચાય મોરલીયુ વાગે છે માતા જશોદા હોય તો વિનવે રે મારા કાનુડાને કાજ મોરલીયુ વાગે છે પેલા મેવાડ ગામને ગોંદરે રે મારા વાલા ની મોરલી વેચાય મોરલીયુ વાગે છે ભક્ત મીરાબાઈ હોય તો મુલવે રે મારા ગિરધર ગોપાલને કાજ મોરલીયુ વાગે છે પેલા ડાકોર ગામ ન ગોંદરે રે મારા વાલા ના હાર વેચાય મોરલીયુ વાગે છે ભક્ત બોડાણો હોય તો મુલવે રે મારા રણછોડરાયને કાજ મોરલીયુ વાગે છે પેલા જુનાગઢ ગામના ગોંદરે રે મારા વાલા ના ઝાંઝર વેચાય મોરલીયુ વાગે છે ભક્ત નરસૈયો હોય તો મુલવે રે મારા શામળિયાને કાજ મોરલિયુ વાગે છે ઝીણી ઝીણી મોરલીયુ વાગે છે મારો મોરલી વાળો કાન મોરલીયુ  વાગે છે જય શ્રી કૃષ્ણ 🙏 🙏 🙏 રાધે રાધે 🙏 🙏 🙏