Перейти к содержимому

દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા😍 |માવા ગુજિયા બનાવવાની સરળ રીત|બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ 🔥|Day 187/365

Neeta's Kitchen

0:00 / 0:00

દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા😍 |માવા ગુજિયા બનાવવાની સરળ રીત|બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ 🔥|Day 187/365

88 просмотров · 3 дн. назад
Neeta's Kitchen
388 подписчиков
88 просмотров · 3 дн. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 નમસ્કાર મિત્રો! ❤️ સ્વાગત છે આપનું Neeta’s Kitchen માં. 😍 આજે લઈને આવી છું દિવાળીના તહેવાર માટે એકદમ સ્વાદિષ્ટ અને પરંપરાગત મીઠા ઘૂઘરા / માવા ગુજિયા (કરણજી) ની રેસિપી. 😍🔥 બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી માવા, ડ્રાયફ્રૂટ્સ અને એલચીની સુગંધથી ભરપૂર આ મીઠાઈ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. દિવાળી હોય કે કોઈ પણ તહેવાર, આ મીઠા ઘૂઘરા પરિવાર અને મહેમાનોને ચોક્કસ પસંદ આવશે. ❤️ રેસિપી પસંદ આવે તો: 👍 વીડિયો Like કરજો. 🔔 Neeta's Kitchen ચેનલ Subscribe કરજો. 💬 કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. 🙏 365 Days Daily Recipe Vlog Challenge આજનો દિવસ – Day 187/365 ❤️ #NeetasKitchen #મીઠાઘૂઘરા #માવાગુજિયા 😍🔥 દિવસ 187/365 – મીઠા ઘૂઘરા / માવા ગુજિયા (કરણજી) દિવાળીના તહેવાર માટે બનાવો એકદમ સ્વાદિષ્ટ, બહારથી ક્રિસ્પી અને અંદરથી માવાના મીઠા મસાલેદાર મિશ્રણથી ભરેલા મીઠા ઘૂઘરા. 😍 આ પરંપરાગત મીઠાઈ ઘરે સરળ રીતે બનાવો. 🥣 સામગ્રી ઘૂઘરાના લોટ માટે: 2 કપ મેંદો 3 ચમચી ઘી ચપટી મીઠું જરૂર મુજબ પાણી સ્ટફિંગ માટે: 1 કપ માવો 2 સુકૂ નારિયળ 1 જીણો રવો ½ કપ ખાંડનો ભૂકો 2 ચમચી ઝીણી સમારેલી બદામ 2 ચમચી કાજુના ટુકડા 1 ચમચી ચારોળી ½ ચમચી એલચી પાવડર થોડાં કિસમિસ તળવા માટે ઘી અથવા તેલ 👩‍🍳 બનાવવાની રીત સૌપ્રથમ એક વાસણમાં મેંદો, ઘી અને ચપટી મીઠું નાખીને બરાબર મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરીને કઠણ લોટ બાંધો. લોટને ઢાંકીને 20 મિનિટ આરામ કરવા મૂકો. એક કડાઈમાં માવો નાખીને ધીમા તાપે શેકી લો. માવો હળવો ગુલાબી થાય એટલે ગેસ બંધ કરો. હવે રવો અને સુકુ નારિયળ શેકી લો. માવો ઠંડો થાય પછી તેમાં ખાંડનો ભૂકો, બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો. લોટની નાની નાની પૂરી વણી લો. પૂરીની વચ્ચે તૈયાર કરેલું માવાનું મિશ્રણ મૂકો. કિનારી પર થોડું પાણી લગાવી ઘૂઘરાને અડધા ચંદ્રાકાર વાળી દો અને કિનારી બરાબર દબાવી બંધ કરો. હવે ધીમા તાપે ઘૂઘરાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ઠંડા થયા પછી એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. મીઠા ઘૂઘરા બનાવવાની રીત, માવા ગુજિયા રેસિપી ગુજરાતી, કરંજી બનાવવાની રીત, દિવાળી સ્પેશિયલ મીઠાઈ, ગુજરાતી મીઠાઈ રેસિપી, ઘરે ઘૂઘરા કેવી રીતે બનાવવા, માવાના ઘૂઘરા, ક્રિસ્પી મીઠા ઘૂઘરા, સોફ્ટ માવા ગુજિયા, ડ્રાયફ્રૂટ્સ ગુજિયા, દિવાળી મીઠાઈ બનાવવાની રીત, Gujarati Sweet Recipe, Mawa Gujiya Recipe, Karanji Recipe, Sweet Ghughra Recipe, Neetas Kitchen, Day 187/365 Recipe Vlog #મીઠાઘૂઘરા #માવાગુજિયા #કરણજી #દિવાળીસ્પેશિયલ #દિવાળીમીઠાઈ #ગુજરાતીરેસિપી #મીઠાઈરેસિપી #ઘરેલુમીઠાઈ #માવાનીમીઠાઈ #ડ્રાયફ્રૂટ્સગુજિયા #ઘૂઘરારેસિપી #GujaratiRecipe #MawaGujiya #Karanji #SweetGhughra #DiwaliSpecial #NeetasKitchen #Day187 Snapchat 👻💛 ÷ https://www.snapchat.com/add/neetaski... Instagram ÷ https://www.instagram.com/neetas_kitc... 👍 अगर वीडियो पसंद आए: 👉 Like करें 👉 Share करें 👉 Channel को Subscribe करें 👉 Bell icon दबाना मत भूलना 🔔