રાખડીથી લઈને પાપા સાથેની મસ્તી સુધી 🥰 | Twins Vlog
twins Thakor girls
0:00 / 0:00
રાખડીથી લઈને પાપા સાથેની મસ્તી સુધી 🥰 | Twins Vlog
140 просмотров · 3 недели назад
twins Thakor girls
244 подписчика
140 просмотров · 3 недели назад
પરી અને પ્રિશાની ક્યૂટ મસ્તીથી ભરેલો પરિવાર સાથેનો દિવસ ❤️🥰
ક્યારેક પાપા માટે “પાપા પાપા” કરતી પ્રિશા, તો ક્યારેક બેય બહેનો પપ્પાને હગ કરતી જોવા મળી 😍
રાખડીના પવિત્ર તહેવારમાં ભાઈને રાખડી બાંધી અને પછી શરૂ થઈ બેયની મસ્તી 😂🎀
ઘરે આવીને રમવું, ડાન્સ કરવો, ટીવી જોવું અને રાત્રે ઊંઘવાનું નામ જ નહીં લેવું 😄❤️
આવી જ ક્યૂટ Twins Family Moments માટે જોડાયેલા રહેજો ❤️
Pari & Prisha 🥰
#PariAndPrisha #Twins #TwinGirls #TwinSisters #TwinsVlog #FamilyVlog #DailyVlog #IndianTwins #CuteTwins #TwinLife #TwinsOfInstagram #KidsVlog #FamilyTime #PapaAndDaughters #DaddyDaughter #RakshaBandhan #RakshaBandhanVlog #RakshaBandhanCelebration #GujaratiVlog #GujaratiFamily #GujaratiVlogger #VlogIndia #IndianVlogger #CuteKids #FamilyMoments