Ahmedabad Taxi Strike Day 2: એરપોર્ટ પર ટેક્સી ચાલકોની હડતાળ, ડબલ ભાડાની માંગણી
Gujarat First
0:00 / 0:00
Ahmedabad Taxi Strike Day 2: એરપોર્ટ પર ટેક્સી ચાલકોની હડતાળ, ડબલ ભાડાની માંગણી
5 967 просмотров · 11 дней назад
Gujarat First
693 тыс. подписчиков
5 967 просмотров · 11 дней назад
Ahmedabad માં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળના બીજા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. એરપોર્ટ પર ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી જતાં બે-બે કલાકથી વધુ સમય રાહ જોવા છતાં મુસાફરોને ટેક્સી મળી રહી નથી. ઑનલાઇન બુકિંગ કરવા છતાં ડ્રાઈવરો રાઈડ સ્વીકારી રહ્યા નથી અને નિયત ભાડા કરતાં બમણા ભાડાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો મુસાફરોએ દાવો કર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, પરંતુ એરપોર્ટ પર આવતા બહારગામના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
#Ahmedabad #AutoStrike #TaxiStrike #AhmedabadAirport #CabStrike #GujaratNews #BreakingNews
Ahmedabad Auto Strike Day 2, Ahmedabad Airport Taxi Strike, Ahmedabad Cab Strike, SVPIA Ahmedabad Airport, Taxi Overcharging Ahmedabad, Ahmedabad News Today, Gujarat Auto Strike, Ahmedabad Transport Strike, Cab Booking Issue Ahmedabad, Gujarat News Today, Breaking News Ahmedabad