Перейти к содержимому

ગીર સોમનાથમાં ખૌફનાક ઘટનાઓ! વૃદ્ધાની હત્યા પાછળ કુટુંબી મહિલા 😱 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો!

Namaste Gir News

0:00 / 0:00

ગીર સોમનાથમાં ખૌફનાક ઘટનાઓ! વૃદ્ધાની હત્યા પાછળ કુટુંબી મહિલા 😱 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો!

21 863 просмотра · 3 дн. назад
Namaste Gir News
218 тыс. подписчиков
21 863 просмотра · 3 дн. назад
ગીર સોમનાથમાં ખૌફનાક ઘટનાઓ! વૃદ્ધાની હત્યા પાછળ કુટુંબી મહિલા 😱 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો! 🚨 ગીર સોમનાથ જિલ્લાના બે મોટા સમાચાર | નમસ્તે ગીર ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લામાં બનેલી બે ચોંકાવનારી ઘટનાઓની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જુઓ. 🔴 1. ઉના ભીંગરણ વૃદ્ધા હત્યા-લૂંટ કેસમાં મોટો ખુલાસો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભીંગરણ ગામે 85 વર્ષીય રખમાઈબેન પીઠાભાઈ બાંભણીયાની હત્યા કરી કાનનાં સોનાનાં ઘરેણાં લૂંટવાના કેસમાં નવાબંદર મરીન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી છે. પોલીસ તપાસ મુજબ, વૃદ્ધા સાથે પારિવારિક સંબંધ ધરાવતી મહિલા આ ગુનામાં સંડોવાયેલી હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાની વિગતો જાણવા વીડિયો અંત સુધી જુઓ. 🟡 2. ઉનાના નાદણ ગામે 9 વર્ષના બાળક પર દીપડાનો હુમલો ઉના તાલુકાના નાદણ ગામના વાડી વિસ્તારમાં 9 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતાં બાળકને ઇજા પહોંચી હતી. બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે. 📍 સ્થળ: ભીંગરણ અને નાદણ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત. 📺 ગીર સોમનાથ, ઉના, કોડીનાર, વેરાવળ, તાલાલા અને સમગ્ર સૌરાષ્ટ્રના સ્થાનિક સમાચાર માટે જોડાયેલા રહો Namaste Gir News સાથે. 👍 વીડિયો ગમે તો Like કરો. 💬 તમારો અભિપ્રાય Comment માં જણાવો. 🔔 સ્થાનિક સમાચાર માટે ચેનલ Subscribe કરો અને Bell Icon દબાવો. #GirSomnath #UnaNews #NamasteGirNews #GirSomnath #UnaNews #NamasteGirNews #GujaratiNews #BreakingNews #BhingranMurderCase #LeopardAttack #NadanNews #GujaratNews #SaurashtraNews