કોડીનારની હિંદુ સગીર દીકરીઓનું ધર્માંતરણ: ઉનાવા મીરાં દાતાર દરગાહના મૌલવી સહિત 4 પકડાયા Conversion
ઑપઇન્ડિયા (OpIndia Gujarati)
0:00 / 0:00
કોડીનારની હિંદુ સગીર દીકરીઓનું ધર્માંતરણ: ઉનાવા મીરાં દાતાર દરગાહના મૌલવી સહિત 4 પકડાયા Conversion
10 635 просмотров · 11 ч назад
ઑપઇન્ડિયા (OpIndia Gujarati)
3 тыс. подписчиков
10 635 просмотров · 11 ч назад
ગુજરાતમાં સગીર હિંદુ દીકરીઓને ટાર્ગેટ કરીને ચલાવવામાં આવતા ધર્માંતરણના કાળા કારોબારનો વધુ એક ખતરનાક કેસ સામે આવ્યો છે.
#kodinar #conversioncase #unava_dargah #dargah #conversionracket #gujaratpolice
ગીર-સોમનાથના કોડીનારથી ગુમ થયેલી બે સગીર હિંદુ દીકરીઓ મહેસાણાના ઊંઝાના ઉનાવાની મીરાં દાતાર દરગાહમાંથી મળી આવી છે.
30 ઑક્ટોબર, 2026ના અહેવાલ મુજબ, આ સંવેદનશીલ કેસમાં પોલીસે ઉનાવા દરગાહના મૌલવી, સગીરાના કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના યુવક અને એક સગીર સહિત ચાર આરોપીઓને દબોચી લીધા છે.
આ વિડીયોમાં જુઓ કે કેવી રીતે સુવ્યવસ્થિત ષડ્યંત્ર હેઠળ દીકરીઓને ફસાવવામાં આવી હતી અને જાણો કે આ દરગાહ અને તેને લાગતા લોકોની ઊંડી તપાસ કેમ થવાઈ જોઈએ.
વિડીયો અંત સુધી જુઓ અને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો!
અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ:
👉 Facebook: / opindia.gujarati
👉 Twitter: / opindia_g
👉 Instagram: / opindia_g
👉 Website: https://gujarati.opindia.com
.
.
.
મીરાં દાતાર દરગાહ, મીરા દાતાર ઉનાવા, Unava Dargah Case, Mehsana News, Kodinar Missing Girls, Gujarat News, Gujarat Conversion Case, Minor Girls Case Gujarat, Mehsana Police, Gir Somnath News, OpIndia Gujarati, Gujarat Crime News